બન્ને જલવિધુત મથકોનું અત્યાર સુધી 6386 કરોડ યુનિટ પાવર જનરેશન
વિજમથકોએ કોન્ક્રીટ અને પાવર પ્રોજેકટ પાછળનો ખર્ચ સરભર કર્યો
ભરૂચ. કેવડિયા કોલોની નજીક 5 એપ્રિલ 1961 ના નવાગામ ખાતે તત્કાલીન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા યોજનાનો પાયો નખાયો હતો. તે વખતે યોજનાનો અંદાજીત ખર્ચ ₹ 3333 કરોડ આંકી 10 વર્ષમાં યોજના પૂર્ણ કરવાની ધારણા હતી.
જોકે અંકે અંતરાયો, વિરોધ, પુનવરસન સહિતની સમસ્યા વચ્ચે 121.92 મીટરથી 30 ગેટ મૂકી ડેમની ઊંચાઈ 138.68 મીટર લઈ જવાની કામગીરી આખરે પૂર્ણ થઈ હતી. હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના ₹ 70,000 કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે.
[caption id="attachment_1237" align="aligncenter" width="2048"] ÞÜýØë ÍõÜ ÛñÃÛý Éâ ìäzðÖ Ü×À ÈõSáë 25 ìØäç×í ÀëÝýßÖ ×Öë ØöìÞÀ 50 áëÂÞí ±ëäÀ ×´ ßèí Èõ. èëá ½ÕëÞÞí ÖùåíÚë ÀoÕÞíÞë ´ÉÞõßù ËÚëý´Þ ç_áÃ# ÜåíÞßí ÎíË ÀßäëÞí ÀëÜÃíßí Àßí ßëë Èõ. Éõ ÖVäíßÜë_ ÄUÝÜëÞ ×ëÝ Èõ.ÖVäíßÑ- çùèoà ÚþÛ|[/caption]
હાલ ઉપરવાસમાંથી થઈ રહેલી પાણીની આવક અને સુપ્રિમની પૂર્ણ ડેમ ભરવાની મજૂરી વચ્ચે 138.68 મિટરની સર્વોચ્ચ સપાટી સર કરવા નર્મદા ડેમ આગળ વધી રહ્યો છે. વર્ષ 2004માં ₹ 4670 કરોડ ના ખર્ચે સ્થપાયેલ ડેમના રિવરબેડ અને કેનાલહેડ પાવરહાઉસના 11 ટર્બાઇન કુલ ક્ષમતા 1450 મેગાવોટ એ 16 વર્ષમાં કુલ 6386 કરોડ યુનિટ એટલે કે સરકારી કિંમત મુજબ ₹ 10825 કરોડની વીજળી નર્મદા કંટ્રોલ ઓથોરિટીના ડેટા મુજબ ઉત્પન્ન કરી છે. જેને જોતા ડેમ પાવર હાઉસ ખર્ચ ₹ 4670 કરોડ અને 84 લાખ ઘનમીટર કોન્ક્રીટ ખર્ચ ₹ 1690 કરોડ સરભર થઈ ગયો છે.
આંકડાકીય માહિતી
70 લાખ ઘનમીટર કોન્ક્રીટનો 121.92 મીટર સુધી વપરાશ, ₹ 790 કરોડનો ખર્ચ
84 લાખ ઘનમીટર કોન્ક્રીટનો 138.68 મીટર સુધી વપરાશ
₹ 900 કરોડ સુધીનો અંતિમ ઊંચાઈ પાછળનો ખર્ચ
₹ 4670 કરોડનો પાવર પ્રોજેકટનો ખર્ચ
₹ 6386 કરોડ યુનિટ અત્યાર સુધી વીજ ઉત્પાદન
( તમામ ડેટા NCA )
બન્ને જલવિધુત મથકોનું અત્યાર સુધી 6386 કરોડ યુનિટ પાવર જનરેશન
વિજમથકોએ કોન્ક્રીટ અને પાવર પ્રોજેકટ પાછળનો ખર્ચ સરભર કર્યો
ભરૂચ. કેવડિયા કોલોની નજીક 5 એપ્રિલ 1961 ના નવાગામ ખાતે તત્કાલીન સ્વ. વડાપ્રધાન જવાહરલાલ નહેરુના હસ્તે નર્મદા યોજનાનો પાયો નખાયો હતો. તે વખતે યોજનાનો અંદાજીત ખર્ચ ₹ 3333 કરોડ આંકી 10 વર્ષમાં યોજના પૂર્ણ કરવાની ધારણા હતી.
જોકે અંકે અંતરાયો, વિરોધ, પુનવરસન સહિતની સમસ્યા વચ્ચે 121.92 મીટરથી 30 ગેટ મૂકી ડેમની ઊંચાઈ 138.68 મીટર લઈ જવાની કામગીરી આખરે પૂર્ણ થઈ હતી. હજી નહેરોની કામગીરી બાકી છે. સમગ્ર સરદાર સરોવર નર્મદા યોજના ₹ 70,000 કરોડથી વધુને ખર્ચને સ્પર્શી ગઈ છે.
[caption id="attachment_1237" align="aligncenter" width="2048"]
ÞÜýØë ÍõÜ ÛñÃÛý Éâ ìäzðÖ Ü×À ÈõSáë 25 ìØäç×í ÀëÝýßÖ ×Öë ØöìÞÀ 50 áëÂÞí ±ëäÀ ×´ ßèí Èõ. èëá ½ÕëÞÞí ÖùåíÚë ÀoÕÞíÞë ´ÉÞõßù ËÚëý´Þ ç_áÃ# ÜåíÞßí ÎíË ÀßäëÞí ÀëÜÃíßí Àßí ßëë Èõ. Éõ ÖVäíßÜë_ ÄUÝÜëÞ ×ëÝ Èõ.
ÖVäíßÑ- çùèoà ÚþÛ|[/caption]