WatchGujarat. સીઆર પાટીલ દ્વારા ગુજરાત પ્રદેશળ ભાજરના સંગઠનના માળખાની શુક્રવારે મોડી સાંજે જાહેરાત કરવામાં આવી છે. ભાજપની નવી ટીમમાં સાત ઉપ પ્રમુખ, પાંચ મહામંત્રી, આઠ મંત્રી, કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષની નિમણુંક કરવામાં આવી છે. આગામી પાલીકાની ચુંટણીમાં ટીમની મહત્વની કામગીરી રહેશે.
ગુજરાત ભાજપના પ્રદેશ પ્રમુખ સીઆર પાટિલ દ્વારા નવા પ્રદેશ સંગઠનના માળખાની જાહેરાત કરવામાં આવી છે. ભાજપની નવી ટીમમાં સાત ઉપ પ્રમુખ, પાંચ મહામંત્રી, આઠ મંત્રી, કોષાધ્યક્ષ અને સહ કોષાધ્યક્ષની જાહેરાત કરવામાં આવી છે. સાત ઉપપ્રમુખોમાં ગોરધન ઝડફિયા, જયંતિભાઇ કવાડીયા, મહેન્દ્રસિંહ સરવૈયા, નંદાજી ઠાકોર, કૌશલ્યા કુવરબા પરમાર, જનકભાઈ બગદાણાવાળા, વર્ષાબેન દોશીનો સમાવેશ થાય છે.
https://twitter.com/CRPaatil/status/1347171119615369217?s=20
ભાર્ગવ ભટ્ટ, રજની પટેલ, પ્રદીપ સિંહ વાઘેલા વિનોદ ચાવડાને મહામંત્રી પદ આપવામાં આવ્યું છે. ભીખુભાઇ દલસાણીયાને સંગઠન મહામંત્રી તરીકે રિપીટ કરાયા છે. પ્રદેશની ટીમમાં 5 મહિલાઓનો સમાવેશ કરાયો છે. કોષાધ્યક્ષ સાથે સહ કોષાધ્યક્ષની નવી પોસ્ટ બનાવી છે. કોષાધ્યક્ષ તરીકે સુરેન્દ્ર પટેલની વરણી કરાઈ છે. ધર્મેન્દ્ર શાહને સહ કોષાધ્યક્ષ બનાવ્યા છે.