સુરતના ભાઠેના વિસ્તારમાં બ્રીજ પાસે મીલેનીયમ માર્કેટ-૨ આવેલી છે
માર્કેટના 8 માં માળે આગ લગતા ધુમાડા નીકળ્યા
હાઈડ્રોલિક ક્રેઇનની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો
Watchgujarat. સુરતના ભાઠેના વિસ્તારમાં આવેલા મિલેનિયમ માર્કેટ-2ના 8 માં માળે આગ લાગી હતી. માર્કેટમાં આગ લાગતા જ અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. બીજી તરફ બનાવની જાણ થતા ફાયરની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને હાઈડ્રોલિક ક્રેઇનની મદદથી આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી.
સુરતના ભાઠેના વિસ્તારમાં બ્રીજ પાસે મીલેનીયમ માર્કેટ-૨ આવેલી છે. બપોરના સમયે અચાનક માર્કેટના 8 માં માળે આગ લાગી હતી. માર્કેટમાં આગ લાગતા જ અફરાતફરી મચી જવા પામી હતી. માર્કેટના 8 માં માળે આગ લગતા ધુમાડા નીકળ્યા હતા. જે દુર દુર સુધી જોવા મળી રહ્યા હતા. બીજી તરફ આ બનાવ અંગે ફાયર વિભાગને જાણ કરવામાં આવી હતી. જેથી માર્કેટમાં આગ લાગી હોય ફાયરની 15 થી વધુ ગાડીઓ ઘટના સ્થળે દોડી આવી હતી. અને આગ પર કાબુ મેળવવા માટે હાઈડ્રોલિક ક્રેઇનની મદદ લેવાઈ હતી. બીજી તરફ ઘટના સ્થળે મનપાના અધિકારીઓ પણ આવી પહોચ્યા હતા. ફાયર વિભાગે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવી લીધો હતો.
સદનસીબે ઘટનામાં કોઈ જાનહાની નહિ
સુરતના ભાઠેના વિસ્તારમાં બ્રીજ પાસે મીલેનીયમ માર્કેટ-૨માં આગ લાગતા ભયનો માહોલ સર્જાયો હતો. પરંતુ ફાયરનો કાફલો ઘટના સ્થળે દોડી આવ્યો હતો. અને તાત્કાલિક આગ પર પાણીનો મારો ચલાવી કાબુ મેળવી લીધો હતો. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી
આગ પર કાબુ મેળવ્યો : કુલીંગનું કામ ચાલુ
ફાયર ઓફિસરે જણાવ્યું હતું કે માર્કેટમાં આગ લાગવાનો કોલ મળતા જ ઘટના સ્થળે દોડી આવ્યા હતા. અહી 15 થી વધુ ફાયરની ગાડીઓ બોલાવવામાં આવી હતી. આગ ક્યાં કારણોસર લાગી તે જાણી શકાયુ નથી. પરંતુ આગ પર કાબુ મેળવી લેવામાં આવ્યો છે. સદનસીબે આ ઘટનામાં કોઈ જાનહાની થવા પામી ન હતી. હાલ કુલીંગનું કામ ચાલી રહ્યું છે.