• વડોદરા શહેરના 4 એ.સી.પીની બદલી એક વેઇટીંગ લિસ્ટમાં
  • વડોદરા એસીબીના મદદ પોલીસ કમિશ્નર એસ.એસ ગઢવીની પણ બદલી
  • વડોદરાના ACP પી.એચ ભેસાણીયા, ACP બી.કે ચૌધરી, ACP એસ.જી પાટીલ, ACP પી.આર રાઠોડની બદલી

WatchGujarat.  રાજ્ય પોલીસમાં છેલ્લા ઘણા સમયથીમાં પોલીસ કર્મીઓના બદલીઓની ચર્ચાઓ ચાલી રહીં હતી. જેમાં સૌથી વધુ આઇ.પી.એસ અધિકારીઓની બદલીઓ અંગેની ભારે ચર્ચા ઉઠી હતી. તેવામાં આજે રાજ્ય સરકારે કુલ 58 મદદ પોલીસ કમિશ્નરના બદલીના ઓર્ડર કર્યા જાહેર કર્યા છે. જ્યારે 9 અધિકારીઓના નામ વેઇટીંગ સિલ્ટામાં છે. જોકે આ હાલ થયેલી બદલીઓના ઓર્ડર બાદ હવે ટુંક સમયમાં રાજ્યમાં આઇ.પી.એસ અધિકારીઓની પણ બદલીઓના ઓર્ડર થાય તેવી સંભાવના છે.

 

Facebook Comments Box

Videos

Our Partners