કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઇંગ કરતો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ
ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે.
લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર ટાર્ગેટ પુરા કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
WatchGujarat શહેરમાં ટોઇંગ ક્રેન પણ લોકોને રંજાડવામાં કશુ બાકી રાખતી નથી. ત્યારે ટાર્ગેટ પૂર કરવા કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. #Surat
https://twitter.com/WatchGujarat/status/1340226003180797952?s=19
સુરતમાં ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે. ઉપરાંત રસ્તા ઉપર ટ્રાફિકને નડતરરૂપ પાર્ક કર્યા હોય તેવા વાહનોને ઊંચકવાનો નિયમ હોવા છતાં પણ ક્રેઇન દ્વારા મનસ્વી રીતે વાહનો ઊંચકી લઇ જવાય છે. અને આવો જ એક વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમાં જોઈ શકાય છે કે ટાર્ગેટ પૂરો કરવા માટે કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે.#Surat
વાયરલ થયેલા ૩૧ સેકન્ડના આ વિડીયોમાં જોઈ શકાય છે કે, ગેટ નબર ૩ની અંદરથી એક ઇસમ બાઈકને લઈને આવે છે. અને ટોઈંગ ક્રેનમાં મૂકી દે છે. ત્યાં હાજર એક જાગૃત નાગરિક દ્વારા આ વિડીયો ઉતારવામાં આવ્યો હતો અને હાલ આ વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. ટોઇંગ ક્રેન ચાલકોની આવી કામગીરી સામે લોકો રોષ વ્યક્ર્ત કરી રહ્યા છે. માત્ર ટાર્ગેટ પુરા કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે. ત્યારે પોલીસના ઉચ્ચ અધિકારીઓ આ મામલે કડક કાર્યવાહી કરે તે જરૂરી બન્યું છે.
More #Society #vehicles #towed #to complete #target #Traffic police #Surat News
ટ્રાફિક પોલીસ અને વાહનો ટોઈંગ કરતા લોકો વચ્ચે અવાર નવાર ઘર્ષણના બનાવો સામે આવતા હોય છે.
લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે.
માત્ર ટાર્ગેટ પુરા કરવા માટે જ આ પ્રકારની કામગીરી કરાતી હોવાનો આક્ષેપ થઇ રહ્યો છે.
WatchGujaratશહેરમાં ટોઇંગ ક્રેન પણ લોકોને રંજાડવામાં કશુ બાકી રાખતી નથી. ત્યારે ટાર્ગેટ પૂર કરવા કતારગામ સ્થિત નંદુ ડોશીની વાડી પાસે સોસાયટીની અંદર પાર્ક કરેલા વાહનો ટોઈંગ ક્રેઈન દ્વારા જપ્ત કરવામાં આવી રહ્યા છે. આ વિડીયો હાલ સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. અને લોકોમાં આ મામલે રોષ જોવા મળી રહ્યો છે. #Surat