WatchGujarat. ભારે ખેંચતાણ બાદ ફોર્મ ભરવાના છેલ્લા દિવસે 14 જેટલા ઉમેદવારોએ ફોર્મ પરત ખેંચ્યા બાદ હવે 18 વોર્ડમાં 293 ઉમેદવારો ફાઇનલ થયા છે. જેમાં વોર્ડ નંબર-1માં સૌથી વધુ 21 જ્યારે વોર્ડ નંબર-2માં સૌથી ઓછા 12 ઉમેદવારો ચૂંટણી લડશે. પક્ષ પ્રમાણે વાત કરીએ તો ભાજપ- 72, કોંગ્રેસ- 70 અને આપનાં 72 ઉમેદવારો વચ્ચે કોર્પોરેશનની સતા માટે ખરાખરીનો જંગ ખેલાશે. શહેરનાં 10.94 લાખ મતદારો તમામ ઉમેદવારોનું ભાવિ નક્કી કરશે.
ફાઇનલ આંકડાઓ મુજબ વોર્ડ નં.13માંથી 1 અપક્ષ, વોર્ડ નં.14માંથી એક કોંગ્રેસ અને વોર્ડ નં.15માંથી 3 અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યા હતા. આ સાથે વોર્ડ નં.13માં 21 ઉમેદવારો, વોર્ડ નં.14માં 15 ઉમેદવારો અને વોર્ડ નં.15માં 21 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તેમજ વોર્ડ નં.16 થી 18માં એક એનસીપી અને એક અપક્ષ ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું હતું. હવે વોર્ડ નં.16માં 15 ઉમેદવારો, વોર્ડ નં.17માં 16 ઉમેદવારો અને વોર્ડ નં.18માં 19 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
ફોર્મ પરત ખેંચવામાં વોર્ડ નં.4 થી 6માં 1 ફોર્મ પરત ખેંચાયું છે. વોર્ડ નં.6માંથી એનસીપીનાં એક ઉમેદવારે ફોર્મ પરત ખેંચ્યું છે.આ સાથે હવે વોર્ડ નં.4માં 19, 5માં 15 અને 6માં 14 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. તો વોર્ડ નં.10 થી 12માં એક અપક્ષે ફોર્મ પરત લીધુ હતું. વોર્ડ નં.11માં એક અપક્ષે ફોર્મ પરત લીધુ હતું.આ સાથે હવે વોર્ડ નં.10માં 14, વોર્ડ નં.11માં 17 અને વોર્ડ નં.12માં 15 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે. ખાસ તો વોર્ડ નં.7 થી 9માં એક પણ ઉમેદવારે ફોર્મ પરત લીધું ન હતું. આમ હવે વોર્ડ નં.7માં 14, વોર્ડ નં.8માં 19 અને વોર્ડ નં.9માં 16 ઉમેદવારો મેદાનમાં રહ્યા છે.
વોર્ડ વાઇઝ ઉમેદવારોનાં નામ
વૉર્ડ 1માંથી 21 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
ભાનુબેન બાબરીયા
હિરેન ખીમાણીયા
અલ્પેશ મોરઝરીયા
દુર્ગાબા જાડેજા
કોંગ્રેસ
રેખાબેન ગેડિયા
જલ્પા ગોહેલ
અમિત ભટ્ટ
આપ
અશ્વિન ફાસરા
પ્રદીપસિંહ ઝાલા
ગૌરી પાણખાણીયા
હંસા ધમમર
અપક્ષ
રઘુવીરસિંહ જાડેજા
રેખા પરમાર
નીલમ ચૌહાણ
શક્તિ થરેસા
મોમભાઈ વરુ
પાયલબા વાઘેલા
બસપા
ચોથા ચોહલા
દેવા કારેઠા
હેતલ પરમાર
જ્યોત્સના બગડા
વૉર્ડ 2માંથી 12 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
જયમીન ઠાકર
મનીષ રાડીયા
દર્શીતા શાહ
મીનાબા જાડેજા
કોંગ્રેસ
યુનુસ જુણેજા
નિમિષા પંડ્યા
અતુલ રાજાણી
દિવ્યાબા જાડેજા
આપ
રાજેન્દ્રસિંહ ઝાલા
અહમદ સાંધ
તનુજા દોશી
ઇલા અંજારીયા
વૉર્ડ 3માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
અલ્પા દવે
નરેન્દ્રસિંહ જાડેજા
કુસુમ ટેકવાણી
બાબુ ઉધરેજીયા
કોંગ્રેસ
દાના હૂંબલ
ગાયત્રીબા વાઘેલા
દિલીપ આસવાણી
કાજલ પુરબીયા
આપ
દુર્ગેશ ઘનકાણી
ગીતાબા જાડેજા
તેજલ વાઘેલા
અતુલ બાબરીયા
બસપા
કાંતિ મકવાણા
અપક્ષ
યુનુસ જુણેજા
વૈશાલીબા વાઘેલા
વૉર્ડ 4માંથી 19 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
કાળુ કુગશીયા
કંકુ ઉધરેજા
નયન પેઢડિયા
પરેશ પીપળીયા
કોંગ્રેસ
ઠાકરશી ગજેરા
રામ જીલરીયા
શીતલ પરમાર
સિમ્મી જાદવ
આપ
અલકા ડાંગર
દિપક મકવાણા
રાહુલ ભુવા
સ્વાતિ ગોહેલ
NCP
કિરણભાઈ રાતોજા
મૂળજી રામાણી
અપક્ષ
કરશન રાઠોડ
ગુલાબ મોર
પંકજ સાગઠિયા
વિજય પરમાર
માધુ ગોહેલ
વૉર્ડ 5માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
દિલીપ લુણાગરિયા
રસીલા સાકરીયા
વજીબેન ગોલતર
હાર્દિક ગોહેલ
કોંગ્રેસ
જીતેન્દ્ર રૈયાણી
દક્ષાબેન ભેંસાણીયા
લાભુબેન ડુંગા
હર્ષદ આઘેરા
આપ
નીતા રૈયાણી
પ્રતીક ગાંઢીયા
મૌલિક ચિતરોડ
રીનલ જોગી
અપક્ષ
વિનોદ ટોળીયા
શનિ રાઠોડ
વૉર્ડ 6માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
દેવુ જાદવ
પરેશ પીપળીયા
ભાવેશ દેથરીયા
મંજુબેન કુગાશીયા
કોંગ્રેસ
કિરણ સોનારા
ભરત મકવાણા
મોહન સોજીત્રા
રતન મોરવાડિયા
આપ
અમી કોડિયા
પ્રભા મોરવાડિયા
રણજિત મકવાણા
હાર્દિક ત્રાપસીયા
અપક્ષ
વિનોદ ટોળીયા
NCP
કસ્તુબેન ડાભી
વૉર્ડ 7માંથી 14 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
જયશ્રી ચાવડા
વર્ષા પાંધી
નેહલ શુક્લ
દેવાંગ માંકડ
કોંગ્રેસ
વૈશાલી પડાયા
અલકા રવાણી
કેતન જરીયા
રણજિત મૂંધવા
આપ
જ્યોતિષના સોલંકી
કિંજલ જોશી
નેમિશ પાટડીયા
પરેશ શીંગાળા
NCP
વશાંતરાય શુક્લ
એજાઝ ચૌહાણ
વૉર્ડ 8માંથી 19 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ 4
દર્શનાબેન પંડ્યા
પ્રતિ દોશી
બિપિન બેરા
અશ્વિન પાંભર
કોંગ્રેસ 4
સવિતાબેન શ્રીમાળી
દૃષ્ટિ પટેલ
જીગ્નેશ જોશી
નયન ભોરણિયા
આપ
પનાબેન જોશી
જાગૃતિબેન મકવાણા
દર્શન કણસાગરા
શિવલાલ પટેલ
બહુજન સમાજ પાર્ટી
રેખા પરમાર
કોકિલા રાઠોડ
હિતેશ પરમાર
સતીશ વાઘેલા
અપક્ષ
પંકજ ચુડાસમા
મનીષ સથવારા
જીતુ રાઠોડ
વૉર્ડ 9માંથી 16 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
દક્ષા વસાણી
આશા ઉપાધ્યેય
જીતુ કોટડીયા
પુષ્કર પટેલ
કોંગ્રેસ
ચંદ્રિકા ધરસંડિયા
પ્રતિમા વ્યાસ
અર્જુન ગાજેરિયા
વિશાલ દોગા
આપ
દર્શના રાવલ
રશ્મિ વણઝારા
પ્રશાંત મારુ
રવિ અમૃતિયા
NCP
રવિન્દ્ર મોરી
મગનલાલ દવે
અપક્ષ
વિજય બાઉકિયા
કેશુ બાણોધરા
વૉર્ડ 10માંથી ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
નરેન્દ્ર વાઘેલા
ચેતન સુરેજા
જ્યોત્સના ટીલાળા
ડો.રાજેશ્રી ડોડીયા
કોંગ્રેસ
મનસુખ કાલરીયા
ભાર્ગવીબા ગોહિલ
અભિષેક તાળા
જયશ્રી મહેતા
આપ
મનોજ કનેરીયા
દિપક લહેરૂ
ભાવના ગજેરા
મધુ ચૌહાણ
અપક્ષ
મનીષ હિરપરા
દુષ્યંતસિંહ જાડેજા
વૉર્ડ 11માંથી 17 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
વિનોદ સોરઠીયા
લીલુબેન જાદવ
ભારતી પાડલીયા
રાણા સાગઠિયા
કોંગ્રેસ
સુરેશ બાથવાર
પરુલબેન ડેર
પરેશ હરસોડા
વસંતબેન માલવી
આપ
મીનલબા વાઘેલા
અલ્પા પટોરિયા
ચેતન કમાણી
પંકજ વાઘેલા
અપક્ષ
રમેશ ઠૂંગા
પ્રેમજી પરમાર
દયાબેન દાણીધારીયા
કનુબેન કાનાણી
બસપા
જીતેન્દ્ર મહીડા
વૉર્ડ 12માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
પ્રદીપ ડવ
મિત્તલ લાઠીયા
મગન સોરઠીયા
અસ્મિતા દેલવાડિયા
કોંગ્રેસ
વિજય વાંક
ઉર્વશીબા જાડેજા
મિતા મારડીયા
સંજય અજુડિયા
આપ
ગિતાબેન વકાતર
દક્ષાબેન ગોજારીયા
આશિષ વાઘસિયા
અનિરુદ્ધ જાદવ
બસપા
જાહિદ દાલ
જીવણ પરમાર
જયશ્રી સાકરીયા
વૉર્ડ 13માંથી 24 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
જયાબેન ડાંગર
સોનલ સેલારા
નીતિન રામાણી
સુરેન્દ્રસિંહ વાળા
કોંગ્રેસ
જાગૃતિબેન ડાંગર
અદિત્યસિંહ ગોહિલ
રવિ વેકરિયા
ગિતાબેન મૂછડીયા
આપ
કમળાબેન પરમાર
મનસુખ શોરોયા
સંજયસિંહ વાઘેલા
જયશ્રી પંચાસરા
અપક્ષ
ચૌહાણ ગોપાલ
રૂપાપરા નરેન્દ્ર
યાજ્ઞિક ડરણીયા
મહેશ બાબરીયા
હિતા વડોદરિયા
બસપા
ઘૂઘા ઇલયાસ
અતુલ રાઠોડ
હંસા પરમાર
વૉર્ડ 14માંથી 21 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
ભારતીબેન મકવાણા
કેતન ઠુમર
નિલેશ જલુ
વર્ષા રાણપરા
કોંગ્રેસ
ભારતી સાગઠિયા
સ્વેતા વગાડીયા
મયુરસિંહ પરમાર
આપ
ભાવેશ પટેલ
કરણ કાનગડ
જુલી લોઢિયા
લાભુબેન સાપડા
અપક્ષ
અરુણા દેશાણી
અમારદાસ દેશાણી
કલ્પેશ મૈયડ
વૉર્ડ 15માંથી 23 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
મેઘાવી સિંધવ
વરજંગ હૂંબલ
વિનુ કુમારખાણીયા
ગિતાબેન પારધી
કોંગ્રેસ
કોમલ ભારાઈ
વશરામ સાગઠિયા
મકબુલ દાઉદાણી
ભાનુબેન સોરાણી
આપ
રશ્મિ વાગાડીયા
પ્રતિમા કુમારખાણીયા
વિજય દાફડા
શૈલેષ રૈયાણી
અપક્ષ
સુરેશ સાગઠિયા
દેવજી ખીમસૂરિયા
અશોક દાફડા
બસપા
મનસુખ ગોહેલ
અર્જુન ચૌહાણ
શિલ્પા સરવૈયા
ગીતા પરમાર
વૉર્ડ 16માંથી 15 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
કંચન સિદ્ધપુરા
રુચિ જોશી
નરેન્દ્ર ડવ
સુરેશ વસોયા
કોંગ્રેસ
વલ્લભ પરસાણા
રસીલા ગરૈયા
ઈસાક ઠેબા
ગાયત્રી ભટ્ટ
આપ
પ્રભાત હૂંબલ
અફઝલ રાઉમ
ચંદ્રિકા ખૂંટ
શીતલ કુકડીયા
અપક્ષ
હનીફ જુણેજા
બસપા
દર્પણ કાકડીયા
જાફર કુરેશી
વૉર્ડ 17માંથી 17 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
કીર્તિબા રાણા
અનિતા ગૌસ્વામી
વિનુ ધવા
રવજી મકવાણા
કોંગ્રેસ
અશોક ડાંગર
જયાબેન ટાંક
ઘનશ્યામસિંહ જાડેજા
વસંતબેન પીપળીયા
આપ
રાકેશ સોરઠીયા
રશ્મિન કાચા
મિત્તલ જોશી
રેખા ભંડેરી
અપક્ષ
ચેતન સિંધવ
પ્રગના રાવલ
મુકેશ ડાભી
બસપા
સવજી ફળદુ
દિનેશ ઠુમર
વૉર્ડ 18માંથી 20 ઉમેદવાર લડશે ચૂંટણી
ભાજપ
ભારતી પરસણા
દક્ષા વાઘેલા
સંદીપ ગાજીપર
સંજયસિંહ રાણા
કોંગ્રેસ
ધાર્મિસઠાબા જાડેજા
નિર્મળ મારુ
હસમુખ રાંક
નીતા સોલંકી
આપ
ચિંતન સેનજલિયા
શક્તિસિંહ જાડેજા
મંજુલા જાદવ
રીટા ખાટરીયા
અપક્ષ
ભાવેશ બરાડીયા
નિલેશ વિરડીયા
યસમીનબેન બ્લોચ
લલન શર્મા
વિનોદ ગૌતમ
પાર્વતી મંડલ
સુનિતા પાટીલ
બસપા
કૈલાશબેન સાકરીયા
Facebook Comments