લોકડાઉનના સમયમાં અટપટી ગણતરી શીખીને દક્ષ વર્લ્ડ રેકોર્ડ હોલ્ડર બન્યો
લોકો કંટાળી ગયા હતા તેવા સમયમાં બાળકે રેકોર્ડ બનાવવા માટે મહેનત કરી હતી
WatchGujarat. લોકડાઉનના સમયમાં ઘરે બેસીને વર્લ્ડ રેકોર્ડ બનાવી શકાય તેવી પ્રેરણા શહેરના 9 વર્ષીય દક્ષ વૈદ્ય પાસે થી મળે છે. લોકડાઉનમાં લોકો કંઇ કામ ન હોવાના કારણે ત્રાહિમામ પોકારી ઉઠયા હતા, તો નાના બાળકે તૈયારી કરી સિંગલ ડિજિટ એન્ડ રેપીડ એડિશન સબસ્ટ્રક્શન બાય ચાઈલ્ડની શ્રેણીમાં માત્ર ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ મેળવી લીધો છે.
સુરતના 9 વર્ષીય દક્ષ વૈદ્ય ગણિતમાં પણ ખૂબ જ દક્ષ છે. અને આ વાત તેને લોકડાઉનના સમય નો ઉપયોગ કરી સાબિત કરી બતાવ્યું છે. ગણતરીની મિનિટો મા અનેક પ્રકારના દાખલાઓ ગણી દેતો હોય છે. દક્ષે આ અંગે જણાવ્યું હતું કે, જ્યારે મેં લેવલ પૂર્ણ કર્યું ત્યારે લોકડાઉન લાગી ગયું હતું. માર્ચ થી પ્રેક્ટિસ શરૂ કરી અને ઓગસ્ટમાં ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ સહિત એશિયા બુક ઓફ રેકોર્ડમાં મારો રેકોર્ડ નોંધાવ્યો છે. મારો એક દાખલો 1 મિનિટ 45 સેકન્ડમાં થાય છે. લોકડાઉન માં મારી પાસે ખૂબ જ સમય હતો જેથી મેં કશું નવું કરવાનો વિચાર કર્યો હતો. રેકોર્ડ બનાવવા માટે મને મારી નાની પિતરાઈ બહેન પાસેથી મને પ્રેરણા મળી હતી.
https://youtu.be/CbtGYypGotY
દક્ષે ઉમેર્યું કે, લોકડાઉન દરમિયાન વહેલી સવારે ઉઠીને ફ્રેશ લાગતું હતું ત્યારે પાંચ દાખલનો એક સેટ પૂર્ણ કરતો હતો. હવે પ્રેક્ટિસ નહીં થાય તેમ લાગતા હું થોડો વિરામ લેતો હતો. અને ત્યાર બાદ ફરીથી પ્રેક્ટિસ શરૂ કરી દેતો હતો. પ્રેક્ટીસ કરવાની સાથે મારા ઓનલાઇન ક્લાસ પણ ચાલતા હતા. અમારા મેથ્સના ટીચર અમને મોટીવેટ કરતા હતા. લોકડાઉનમાં પ્રેક્ટીસ કરવાને કારણે મને રેકોર્ડ મળ્યો છે. હું લોકડાઉનનો આભાર વ્યક્ત કરૂ છું.
દક્ષની માતા મોના વૈધે જણાવ્યું હતું કે, લોકડાઉન માં તેના શિક્ષક દ્વારા દરરોજ વર્કશીટ મોકલવામાં આવતી હતી. જે દક્ષ સમયસર પૂર્ણ કરતો હતો. લોકડાઉન નો સમયે તેને ખૂબ જ સરસ મળી ગયો હતો. તેને પોતાની મહેનત આ લોકડાઉન દરમિયાન કરી અને આ જ કારણ છે કે તેને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ અને એશિયા બુક ઓફ રેકોર્ડ મેળવ્યો છે. જ્યારે ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડમાં એપ્લિકેશન કરવામાં આવી ત્યારે માત્ર 200 ગ્રોસનું આપ્યું હતું. પરંતુ તેના શિક્ષકે જણાવ્યું કે આ 250 ગ્રોસને પણ ક્રોસ કરી શકે છે. જેથી તે રીતે અમે વિચાર્યું કે દક્ષ 250 ગ્રોસ કેટેગરીમાં માં અટેમ્પ કરે અને દક્ષે અટેમ્પ કરી રેકોર્ડ બનાવ્યો હતો.