ચૂંટણીની તારીખો જાહેર થતાં 76 બેઠકો માટે નિરીક્ષકો દ્વારા બે દિવસ સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.
બે તબક્કામાં નિરીક્ષકોએ 19 વોર્ડના દાવેદારોની સેન્સ લેવાની પ્રક્રિયા પૂર્ણ કરી
WatchGujarat સ્થાનિક સ્વરાજની ચૂંટણીની તારીખો જાહેર થતાં નિરીક્ષો દ્વારા વડોદરા મહાનગર પાલિકાના 19 વોર્ડની 76 બેઠકો માટે સેન્સ લેવાની પ્રક્રિયા હાથ ધરી હતી. જેમાં મોટી સંખ્યામાં કાર્યકરોએ તેમજ વિવિધ ક્ષેત્રના લોકોએ પોતાની દાવેદારી નોંધાવી હતી. જેમાં કુલ 76 બેઠકો માટે 1451 લોકોએ દાવેદારી નોંધાવી હતી.
કયા વોર્ડમાં કેટલાક લોકોએ દાવેદારી નોંધાવી
વોર્ડ નંબર
દાવેદાર
1
70
2
84
3
93
4
103
5
95
6
115
7
80
8
57
9
87
10
90
11
70
12
65
13
64
14
70
15
49
16
55
17
54
18
60
19
90
કુલ
1451
More #1451 candidates #BJP #filed for #76Seats #in 19 wards #Vadodara News