શહેરી વિસ્તાર – અટલાદરા, જેતલપુર, અકોટા, સમા, સુભાનપુરા, ગોત્રી, ગોરવા, ફતેગંજ, નિઝામપુરા, હરણી, આજવા રોડ, કિશનવાડી, વાઘોડિયા, બાપોદ, પાણીગેટ, ફતેપુરા, યાકુતપુરા, દંતેશ્વર, કપુરાઇ, તરસાલી, મકરપુરા, માંજલપુર, વડસર, શિયાબાગ, રાવપુરા, યમુનામીલ, નાગરવાડા, કારેલીબાગ, નવીધરતી
ગ્રામ્ય – પાદરા, ડભોઇ, સાવલી, કરજણ, વેમાલી, પોર, ગોરજ, ભાયલી, કરોડિયા, બાજવા, ભિલાપુર, કોયલી, અનગઢ, કરચીયા, ટુંડાવ, વેજપુર, મેવલી, મોભા, રાજુપુરા, ઉંડેરા, રણોલી, ઇંટોલા, આલમગીર, કરખડી, ગવાસદ, કેલનપુર, જલાલપુર, અહલાદપુરા, વાઘોડિયા, માડોઘર, વડું, વાંકાનેર, સાંઢાસાલ, પાંડુ, ભાદરવા, વરણામા, પીંડપા, મુવાલ, જીથરડી,
WatchGujarat. OSD ડો. વિનોદ રાવના માર્ગદર્શન હેઠળ કાર્યરત મહાનગર સેવાસદન તંત્ર દ્વારા કોરોના ટેસ્ટમાં ધરખમ વધારો કરાયો છે. ત્યારે આજરોજ 891 પોઝિટીવ કેસ નોંધાયા છે. શહેરમાં કોરોના રોજેરોજ નવો ઇતિહાસ સર્જી રહ્યો છે. અને પોતોના નવા રેકોર્ડ સ્થાપી રહ્યો છે. છેલ્લા કેટલાય સમયથી સતત નવી ઉંચાઇઓને કોરોના પોઝીટિવ કેસનો આંક આંબી રહ્યો છે.
વડોદરા મહાનગર સેવાસદન દ્વારા આજે સાંજે જાહેર કરાયેલા બુલેટીન અનુસાર, ગત સાંજથી આજે સાંજ સુધી લેવાયેલા 10,247 સેમ્પલમાંથી 891 કોરોના પોઝિટીવ અને 9,356 નેગેટીવ જણાઈ આવ્યા છે. જેને પગલે શહેરનો કુલ કોરોના પોઝિટીવ આંકડો 46,712 પર પહોંચ્યો છે. જ્યારે મૃત્યુ આંક 09 નોંધાયો છે. અત્યાર સુધીમાં કુલ મૃત્યુ આંક 401 પહોંચ્યો છે.
સત્તાવાર બુલેટીન અનુસાર, હાલ કુલ 8,634 દર્દીઓ સારવાર હેઠળ છે. જે પૈકી 7,698 ની હાલત સ્ટેબલ છે, જ્યારે 571 ઓક્સિજન પર અને 365 દર્દી વેન્ટીલેટર પર હોઈ કુલ 936 દર્દીઓની હાલત ગંભીર ગણી શકાય.
છેલ્લાં 24 કલાકમાં 103 સરકારી હોસ્પિટલ ખાતેથી, 111 ખાનગી હોસ્પિટલ ખાતેથી અને 433 હોમ આઈસોલેશનમાંથી મળી કુલ 647 દર્દીઓને ડિસ્ચાર્જ કરાતાં, કુલ ડિસ્ચાર્જ આંક 37,677 પર પહોંચ્યો છે. અત્રે ઉલ્લેખનિય છે કે 9,777 હોમ ક્વોરેન્ટાઈન છે, 0 વ્યક્તિ સરકારી ફેસીલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયાં છે, 0 વ્યક્તિ પ્રાઈવેટ ફેસિલીટીમાં ક્વોરેન્ટાઈન કરાયા છે. જેને પગલે કુલ 9,777 વ્યક્તિઓ ક્વોરેન્ટાઈન દર્શાવાયા છે.