નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના કરાશે
એગ્રી ક્લિનીક, એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઇન્ટ લાયબેલીટી ગૃપ્સ, ફાર્મર કો-ઓપરેટિવ સોસાયટીઝ, PACS, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સને ફાયદો મળશે
વડોદરા. ભારત સરકાર દ્વારા સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીનની ચકાસણી કરવા પ્રયોગશાળા સ્થાપવા ઇચ્છુકો માટે પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે.
નેશનલ મિશન ફોર સસ્ટેનેબલ એગ્રીકલ્ચર યોજના અંતર્ગત સોઇલ હેલ્થ મેનેજમેન્ટ યોજના હેઠળ વડોદરા જિલ્લામાં ગ્રામ્ય કક્ષાએ જમીન ચકાસણી પ્રયોગશાળાની સ્થાપના માટે એગ્રી ક્લિનીક, એગ્રી બિઝનેસ સેન્ટર, ખેતી સાહસિકો, સેવા નિવૃત વ્યક્તિઓ, સેલ્ફ હેલ્પ ગૃપ્સ, ફાર્મર પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન, ફાર્મર પ્રોડ્યુસર કંપની, ફાર્મર જોઇન્ટ લાયબેલીટી ગૃપ્સ, ફાર્મર કો-ઓપરેટિવ સોસાયટીઝ, PACS, ઇનપુટ રીટેલ આઉટલેટ, ઇનપુટ રીટેલર્સ અને શાળાઓ/કોલેજોમાં નાણાકીય સહાય આપવાની જોગવાઈ કરવામાં આવી છે.
ખેડુત સમુદાય સહિતના સંબંધિતોને આ અંગેની નોંધ લેવા નાયબ ખેતી નિયામક (વિસ્તરણ), વિસ્તરણની કચેરી, છઠ્ઠો માળ, પોલીસ ભવન જેલ રોડ વડોદરા (૦૨૬૫) ૨૪૩૩૫૯૬ qcvadodara13@gmail.com ની એક અખબારી યાદીમાં જણાવવામાં આવ્યું છે.