ઘણી વાર બાળકો ઘરની પાસે રમી રમતા હોય છે, અને વાલીઓ ઘરકામમાં વ્યસ્ત થઇ જતા હોય છે
કતારગામમાં આવેલી લક્ષ્મી રેસીડેન્સીમાં રહેતા પરિવારે પોતાનું લાડકવાયું બાળક ગુમાવ્યું
આ કિસ્સો તમામ હાઇરાઇસ બિલ્ડીંગમાં રહેતા લોકો માટે લાલબત્તી સમાન છે
WatchGujarat. હાઈરાઈઝ બિલ્ડીગમાં બાળકોને રમવા મૂકી દેતા વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં એક બાળક રમતા રમતા 8 માં માળેથી નીચે પટકાયું હતું. જેમાં તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવીમાં કેદ થઈ જવા પામી છે
https://youtu.be/3cwzN6VHPdE
ઘણી વાર બાળકો ઘરની પાસે રમી રમતા હોય છે. અને વાલીઓ ઘરકામમાં વ્યસ્ત થઇ જતા હોય છે. ત્યારે આવા વાલીઓ માટે લાલબતી સમાન એક કિસ્સો સુરતમાં સામે આવ્યો છે. સુરતના કતારગામ વિસ્તારમાં લક્ષ્મી રેસીડેન્સી આવેલી છે. અહી 8 માં માળે એક બાળક ફ્લેટના પેસેજમાં રમી રહ્યું હતું. આ દરમ્યાન બાળક રમતા રમતા 8 માં માળેથી નીચે પટકાયો હતો. જેમાં બાળક નીચે પટકાતા તેનું કરુણ મોત નીપજ્યું હતું. આ સમગ્ર ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી છે. બીજી તરફ બાળકના મોતના પગલે પરિવારમાં શોકની કાલીમા છવાઈ ગયી હતી.
સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ
આ કરુણ ઘટના ત્યાં લાગેલા સીસીટીવી કેમેરામાં કેદ થઇ જવા પામી હતી. જેમાં જોઈ શકાય છે બાળક ફ્લેટના પેસેજમાં રમી રહ્યો હતો. અને રમતા રમતા તે ત્યાં લાગેલી જાળીની વચ્ચેથી નીચે પટકાઈ છે. અને બાદમાં તેનું મોત નીપજ્યું હતું.
ઉલ્લેખનીય છે કે, હાઈરાઈઝ બિલ્ડીંગમાં ફ્લેટોની આગળ મસમોટી ગ્રીલ લગાડેલી હોય છે. અને આવી ગ્રીલમાંથી બાળકો રમતા રમતા નીચે પટકાઈ છે. ત્યારે સુરતમાં પણ આ જ પ્રકારની ઘટના સામે આવી હતી. ત્યારે આ ઘટના વાલીઓ માટે લાલબતી સમાન કિસ્સો છે.