WhatsApp Tips and Tricks: WhatsApp દુનિયાની સૌથી વધુ પસંદ કરવામાં આવતી એપ્લિકેશન છે. યુઝરઓ તેને ખૂબ જ પસંદ કરે છે. આને કારણે, WhatsApp પણ સમય સમય પર તેના યુઝરો માટે નવી સુવિધાઓ લઈને આવતું રહે છે જેથી તેઓ ચેટિંગનો આનંદ માણી શકે. WhatsApp ની કેટલીક Tips અને Trick પણ છે જેના વિશે ઘણા યુઝર હજુ પણ જાણતા નથી. આવી સ્થિતિમાં આજે અમે તમને એક ખાસ વાત જણાવીશું. આ તમને WhatsApp પર સૌથી વધુ કોની સાથે વાત કરે છે તે જાણ કરશે. આટલું જ નહીં, આ વિશેષ Trick થી તે પણ જાણી શકાય છે કે તમારો પાર્ટનર કોની સાથે WhatsApp પર સૌથી વધુ વાતો અન્ય વિગતો કોની સાથે શેર કરે છે. ચાલો જાણીએ.
જાણી શકો છો આ વિગતો
આ Trick ની મદદથી તમે પણ જાણી શકશો કે તમે કેટલા ટેક્સ્ટ મોકલ્યા છે અને કેટલા રિસીવ કર્યા છે. આ સિવાય, તમે તે પણ જાણી શકો છો કે તમે સંપર્ક સાથે કેટલી વાર લોકેશન શેર કર્યું છે. આ Trick શેર કરેલી મીડિયા ફાઇલો વિશેની માહિતી પણ આપે છે. આ Trick વિશેની સૌથી અગત્યની બાબત એ છે કે તમે શોધી શકો છો કે ક્યા સંપર્ક સાથે થયેલ ચેટિંગ તમારો ફોન સ્ટોરેજનો સૌથી વધુ ઉપયોગ કરી રહી છે.
કરો આ કામ
- સૌથી પહેલા WhatsApp ખોલો.
- સેટિંગ્સ ટેબમાં જાઓ.
- ડેટા અને સ્ટોરેજ પર જાઓ.
- અહીં સ્ટોરેજ યુજેસ (વપરાશ) પર ટેપ કરો.
- અહીં તમને સંપર્કો અને ચેટની એક લિસ્ટ દેખાશે.
- લિસ્ટમાં સૌથી વધારે સ્ટોરેજ લેનાર સંપર્કો સૌથી ઉપર હશે.
- શેર કરેલ ચેટ અને મીડિયા ફાઇલોની માહિતી માટે સંપર્કો પર ટેપ કરો.