Watch Gujarat. સિંધુ
જળ કરાર પર અમલ શરૂ થઈ ગયું છે. પાકિસ્તાનને તરસ્યું મારવા માટે જળશક્તિમંત્રી
પાટીલે એક મોટું નિવેદન આપ્યું છે, પાટીલે ગૃહમંત્રી અમિત શાહ સાથેની મિટિંગમાં જણાવ્યું હતું કે, પાકિસ્તાનને એકપણ ટીપું
પાણી નહીં મળે.
પહેલગામ
હુમલા પછી ભારતે લીધેલાં પગલાંમાં સૌથી મોટો નિર્ણય સિંધુ જળ કરારને રોકવાનો છે.
પાકિસ્તાનની ખેતી, પીવાના
પાણી અને વીજળી ઉત્પાદનનો મોટો ભાગ આ પાણી પર આધાર છે. બંને દેશો વચ્ચે ત્રણ યુદ્ધ
થયાં છતાં ભારતે આ કરાર જાળવી રાખ્યો.
પીએમ
મોદીના નેતૃત્વ હેઠળની સુરક્ષા અંગેની કેબિનેટ સમિતિએ સિંધુ જળ કરારને રોકવા સહિત 5 મુદ્દાનાં પગલાં અમલમાં મૂક્યાં છે. આ
દ્વારા આંતરરાષ્ટ્રીય સ્તરે એક સંદેશ આપવામાં આવ્યો છે કે જો ભારત અને પાકિસ્તાન
વચ્ચે ક્યારેય કોઈ સંબંધ બનશે તો એમાં આતંકવાદને એક રજકણ પણ સ્થાન નહીં હોય.