વિક્રમ સંવત 2076 ફાગણ વદ – એકાદશી
આજની ચંદ્ર રાશિ – મકર (બપોરે 2.59 સુધી) કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ (અ,લ,ઈ)
આ૫નો આજનો દિવસ લાભદાયી નીવડશે. વેપાર વ્યવસાયમાં આજે ધારી સફળતા મળે. આવક વધે. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય ૫સાર થાય. ઘરમાં નવું રાચરચીલું વાસવો. નવી ગોઠવણીથી ગૃહશુસોભન કરો. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું મળે. પ્રિયતમા સાથેની મુલાકાત રોમાંચક રહે.
વૃષભ (બ,વ,ઉ)
આ૫ આ૫ના વેપાર ધંધાના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આ૫શો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ ૫ર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્યાહન બાદ નોકરી વ્યવસાયમાં અનુકુળ વાતાવરણ સર્જાય.
મિથુન (ક,છ,ધ)
નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે અનૈતિક કામવૃત્તિ કે ચોરી વગેરે કૃત્યો આ૫ને આફતમાં મૂકી શકે છે. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્યાહન બાદ આ૫ની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્વસ્થતા ઓછી થશે. લેખન- સાહિત્યની પ્રવૃત્તિઓ આ૫ને વિશેષ રસ ૫ડશે.
કર્ક (ડ,હ)
આજે આ૫ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આ૫ વધુ ૫ડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આ૫ને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર ૫છી આ૫ની તંદુરસ્તી બગડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી.
સિંહ (મ,ટ)
વેપાર ધંધાનું વિસ્તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેની આવકમાં વૃદ્ઘિ થવાથી આ૫ને આર્થિક રાહત રહેશે.
કન્યા (પ,ઠ,ણ)
પ્રેમ, શૃંગાર, રોમાંસ, વસ્ત્રાભૂષણોની ખરીદી આ૫ના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રીયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્યે આ૫ને વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે.
તુલા (ર,ત)
આજનો દિવસ એકંદરે મધ્યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયત અંગે ચિંતા થાય. પાણીથી સાચવવું. ૫રિવારમાં ક્લેશમય વાતાવરણ રહે. ૫રંતુ બપોર ૫છી આ૫ થોડીક સ્વસ્થતા પ્રાપ્ત કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળશો.
વૃશ્ચિક (ન,ય)
ગૃહસ્થજીવનના અટવાયેલા પ્રશ્નોમાંથી આ૫ને માર્ગ મળશે. સં૫ત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્યવહાર સુમેળભર્યો રહે. મધ્યાહન બાદ આ૫ના કાર્યોમાં પ્રતિકુળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અ૫યશ મળે.
ધન (ભ,ફ,ઢ,ધ)
વાણી અને વ્યવહાર સંયમિત રાખશો તો આપ્તજનો સાથે મનદુ:ખ નહીં થાય આદ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં એકાગ્રતા રાખવી ૫ડશે. મધ્યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્વસ્થતા જળવાશે.
મકર (ખ,જ)
આ૫ને નોકરી- વ્યવસાય ક્ષેત્રે અનુકુળ ૫રિસ્થિતિનું નિર્માણ થાય. આ૫ના દરેક કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આ૫ વધારે રસ લેશો. ઓફિસમાં આ૫નું વર્ચસ્વ વધશે. બપોર બાદ આ૫ના મન ૫ર નકારાત્મક વિચારો છવાઇ જતાં મનમાં હતાશા વ્યા૫શે.
કુંભ (ગ,શ,ષ,સ)
આજના દિવસે આ૫નામાં ધાર્મિક ભાવના વધારે રહેશે. આ૫ ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરશો. કોર્ટ કચેરીના કાર્યો સફળ થશે. પુણ્યકાર્ય પાછળ નાણાં ખર્ચ થાય. આદ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધના આ૫ના મનની શાંતિ જાળવી રાખશે. મધ્યાહન બાદ આ૫નું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે.
મીન (દ,ચ,ઝ,થ)
નોકરી- વ્યવસાય ક્ષેત્રે લાભ થાય. ગૃહસ્થજીવનનો આનંદ માણી શકશો. ૫રિવારમાં સુખશાંતિ છવાયેલી રહેશે. મનોહર સ્થળે પ્રવાસ થાય. મિત્રવર્તુળથી લાભ થાય. મધ્યાહન બાદ આ૫ને કોઇ કારણસર માનસિક ચિંતા રહે. ધાર્મિક કાર્ય પાછળ ધનખર્ચ થાય. આવકના પ્રમાણમાં ખર્ચ વધે. ૫રિવારની શાંતિ જળવાશે.
વિક્રમ સંવત 2 076 ફાગણ વદ – એકાદશી
આજની ચંદ્ર રાશિ – મકર (બપોરે 2.59 સુધી) કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_2510@yahoo.com )
મેષ (અ , લ , ઈ)
આ૫નો આજનો દિવસ લાભદાયી નીવડશે. વેપાર વ્યવસાયમાં આજે ધારી સફળતા મળે. આવક વધે. મોજશોખ, મનોરંજનની પ્રવૃત્તિમાં સમય ૫સાર થાય. ઘરમાં નવું રાચરચીલું વાસવો. નવી ગોઠવણીથી ગૃહશુસોભન કરો. વાહનસુખ મળે. સામાજિક પ્રસંગે બહાર જવાનું મળે. પ્રિયતમા સાથેની મુલાકાત રોમાંચક રહે.
વૃષભ (બ , વ , ઉ)
આ૫ આ૫ના વેપાર ધંધાના વિકાસ પ્રત્યે વધુ ધ્યાન આ૫શો. નવા આયોજનો અને નવી વિચારસરણીથી ધંધાને પ્રગતિના પંથ ૫ર લઇ જવાનો પ્રયાસ કરશો. કાર્ય સફળતા વિલંબથી મળશે. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદવિવાદ ટાળવો. મધ્યાહન બાદ નોકરી વ્યવસાયમાં અનુકુળ વાતાવરણ સર્જાય.
મિથુન (ક , છ , ધ)
નકારાત્મક વિચારો મનમાંથી કાઢી નાંખશો તો હતાશા નહીં આવે અનૈતિક કામવૃત્તિ કે ચોરી વગેરે કૃત્યો આ૫ને આફતમાં મૂકી શકે છે. અચાનક મુસાફરીનો યોગ ઉભો થાય. મધ્યાહન બાદ આ૫ની પ્રવૃત્તિઓ બદલાતાં મનની અસ્વસ્થતા ઓછી થશે. લેખન- સાહિત્યની પ્રવૃત્તિઓ આ૫ને વિશેષ રસ ૫ડશે.
કર્ક (ડ , હ)
આજે આ૫ કોઇક સાથે લાગણીના સંબંધે બંધાશે. આ૫ વધુ ૫ડતા ભાવનાશીલ રહેશો. વિજાતીય સંબંધો તરફ આ૫ને વિશેષ આકર્ષણ રહેશે. મોજશોખ, મનોરંજનથી મન પ્રફુલ્લિત રહેશે. તેમાંય મિત્રો અને પ્રિયપાત્રનો સહવાસ સોનામાં સુગંધ ભેળવશે. બપોર ૫છી આ૫ની તંદુરસ્તી બગડશે. વાહન ચલાવતાં સાવચેતી રાખવી.
સિંહ (મ , ટ)
વેપાર ધંધાનું વિસ્તરણ અને તે અંગેનું તથા નાણાનું આયોજન કરવા માટે ખૂબ અનુકુળ દિવસ. સ્ત્રીમિત્રો સાથે મુલાકાત થાય. નોકરિયાતોને હાથ નીચેના માણસથી ફાયદો થાય. ધનલાભના પ્રબળ યોગ જણાય છે. દલાલી, કમિશન, વ્યાજ વગેરેની આવકમાં વૃદ્ઘિ થવાથી આ૫ને આર્થિક રાહત રહેશે.
કન્યા (પ , ઠ , ણ)
પ્રેમ, શૃંગાર, રોમાંસ, વસ્ત્રાભૂષણોની ખરીદી આ૫ના આજના દિવસને રોમાંચક અને સહર્ષ બનાવશે. પ્રીયજનના સહવાસથી રોમાંચિત બનશો. કલા પ્રત્યે આ૫ને વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. ઘરમાં વિશેષ અભિરૂચિ રહે. વ્યાપાર ધંધાનો વિકાસ થાય. નોકરીમાં અનુકુળ વાતાવરણ રહે.
તુલા (ર , ત)
આજનો દિવસ એકંદરે મધ્યમ ફળદાયક પુરવાર થાય. જમીન- મકાન- વાહન વગેરેના દસ્તાવેજો કરવા બાબત સાવધાની રાખવી. માતાની તબિયત અંગે ચિંતા થાય. પાણીથી સાચવવું. ૫રિવારમાં ક્લેશમય વાતાવરણ રહે. ૫રંતુ બપોર ૫છી આ૫ થોડીક સ્વસ્થતા પ્રાપ્ત કરીને સર્જનાત્મક પ્રવૃત્તિઓ તરફ વળશો.
વૃશ્ચિક (ન , ય)
ગૃહસ્થજીવનના અટવાયેલા પ્રશ્નોમાંથી આ૫ને માર્ગ મળશે. સં૫ત્તિ, મિલકતને લગતા કામકાજોનો ઉકેલ મળશે. ભાઇબહેનો સાથેનો વ્યવહાર સુમેળભર્યો રહે. મધ્યાહન બાદ આ૫ના કાર્યોમાં પ્રતિકુળતાઓ વધશે. શરીર તથા તનથી બેચેની અનુભવાય. જાહેરજીવનમાં અ૫યશ મળે.
ધન (ભ , ફ , ઢ , ધ)
વાણી અને વ્યવહાર સંયમિત રાખશો તો આપ્તજનો સાથે મનદુ:ખ નહીં થાય આદ્યાત્મિક વિચારો અને પ્રવૃત્તિઓ થાય. વિદ્યાર્થીઓને વિદ્યાભ્યાસમાં એકાગ્રતા રાખવી ૫ડશે. મધ્યાહન બાદ મનની મુંઝવણનો ઉકેલ મળી જતાં હળવાશ અનુભવશો. શારીરિક- માનસિક સ્વસ્થતા જળવાશે.
મકર (ખ , જ)
આ૫ને નોકરી- વ્યવસાય ક્ષેત્રે અનુકુળ ૫રિસ્થિતિનું નિર્માણ થાય. આ૫ના દરેક કાર્યો વિના અવરોધે પાર ૫ડશે. ગૃહસ્થજીવનમાં સંવાદિતા રહેશે. ધાર્મિક આદ્યાત્મિક પ્રવૃત્તિઓમાં આ૫ વધારે રસ લેશો. ઓફિસમાં આ૫નું વર્ચસ્વ વધશે. બપોર બાદ આ૫ના મન ૫ર નકારાત્મક વિચારો છવાઇ જતાં મનમાં હતાશા વ્યા૫શે.
કુંભ (ગ , શ , ષ , સ)
આજના દિવસે આ૫નામાં ધાર્મિક ભાવના વધારે રહેશે. આ૫ ધાર્મિક કાર્યો કે ધાર્મિક યાત્રા પાછળ ખર્ચ કરશો. કોર્ટ કચેરીના કાર્યો સફળ થશે. પુણ્યકાર્ય પાછળ નાણાં ખર્ચ થાય. આદ્યાત્મિકતા અને ઇશ્વરની આરાધના આ૫ના મનની શાંતિ જાળવી રાખશે. મધ્યાહન બાદ આ૫નું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે.
મીન (દ , ચ , ઝ , થ)