વિક્રમ સંવત 2077 ચૈત્ર વદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – મીન (સાંજે 5.27 સુધી) પછી મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ (અ,લ,ઈ)
ઝડપથી લાભ પ્રાપ્ત કરવાની લાલચમાં ફસાશો નહીં. માનસિક એકાગ્રતની અછત રહેશે. ધાર્મિક કાર્ય તેમજ પ્રવાસ થઈ શકે છે. નવા કામની શરૂઆત આજે કરી શકાય.
વૃષભ (બ,વ,ઉ)
આજે ઘર તેમજ સંતાનને લગતાં સારા સમાચાર પ્રાપ્ત થાય. બાળપણનાં મિત્રો સાથેની મુલાકાત આનંદપ્રદ રહેશે. વ્યવસાયમાં આર્થિક લાભના યોગ. નાણાં રોકાણમાં સાવધાન રહેશો.
મિથુન (ક,છ,ધ)
આજે અનુકૂળતાઓનો સામનો કરવો પડે. પિતા અને વડિલોના આર્શિવાદથી લાભ પ્રાપ્ત થાય. સામાજીક પ્રસંગમાં હાજરી આપવી પડે. આકસ્મિક ધનલાભના યોગ.
કર્ક (ડ,હ)
ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી અને વ્યવહારમાં સાચવીને વર્તવું. તન – મનથી અસ્વસ્થતા અનુભવી શકો છો. વ્યાપારમાં વિઘ્ન આવી શકે તેમ છે. આર્થિક લાભની શક્યતા.
સિંહ (મ,ટ)
આજે ક્રોધ કાબૂમાં રાખવો. વિચાર્યા વગર બોલવું નહીં. સ્વાસ્થ્યની કાળજી લેવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ના કરવી. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ – વિવાદ ટાળવો. મધ્યમ દિવસ.
કન્યા (પ,ઠ,ણ)
ભાગીદારો સાથે આજે સંબંધ સારા રહેશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે. આકસ્મિક ધનલાભને કારણે ખર્ચની ચિંતા હળવી થાય. મિત્રો સાથે વાતચિતથી આનંદ પ્રાપ્ત થાય.
તુલા (ર,ત)
આજે દરેક કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરી શકશો. દામ્પત્યજીવનમાં આનંદ અને સુખ પ્રાપ્ત થાય. સ્વભાવમાં ઉગ્રતા રહે, વાણી પર સંયમ રાખવો જરૂરી.
વૃશ્ચિક (ન,ય)
આજે અધિક લાગણીશીલ મનોવસ્થા રહેશે. માનસિક સંતુલન જાળવવું. કલ્પનાશક્તિ દ્વારા સર્જનાત્મક કાર્યો કરી શકો. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે.
ધન (ભ,ફ,ઢ,ધ)
નાની બાબતને વધુ મહત્વ આપી નિરર્થક ચર્ચા કરશો તો પરિવારમાં અશાંતિ સર્જાશે. ધન અને પ્રતિષ્ઠાની હાની થાય તેવા યોગ. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. મધ્યમ દિવસ.
મકર (ખ,જ)
આજે વૈચારિક દ્રઢતા અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને જ મહત્વ નિર્ણય લેવા. પ્રિયવ્યક્તિઓને મળવાનું થાય. ધન અને કિર્તીની હાની થવાની શક્યતા. ભાઈઓ સાથેનો સંબંધ ઘનિષ્ઠ થાય.
કુંભ (ગ,શ,ષ,સ)
આજે ક્રોધ અને વાણી પર ખૂબ સંયમ રાખવો જરૂરી. નકારાત્મક વિચારો મનમાંથી ખંખેરી કાઢવા. ખાન-પાનમાં સાવધાની રાખવી. સર્જનાત્મક ક્ષેત્રમાં માન – સન્માન પ્રાપ્ત થાય.
મીન (દ,ચ,ઝ,થ)
આજે તન – મનથી સ્વસ્થ રહેશો. પ્રવાસ પર્યટનના યોગ. નાણાંકિય લેવડ દેવડમાં સાવધાની રાખવી. પરિવારજનો સાથે આનંદપૂર્વક દિવસ વિતે. શુભ દિવસ.
વિક્રમ સંવત 2 077 ચૈત્ર વદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – મીન (સાંજે 5.27 સુધી) પછી મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_2510@yahoo.com )
મેષ (અ , લ , ઈ)
ઝડપથી લાભ પ્રાપ્ત કરવાની લાલચમાં ફસાશો નહીં. માનસિક એકાગ્રતની અછત રહેશે. ધાર્મિક કાર્ય તેમજ પ્રવાસ થઈ શકે છે. નવા કામની શરૂઆત આજે કરી શકાય.
વૃષભ (બ , વ , ઉ)
આજે ઘર તેમજ સંતાનને લગતાં સારા સમાચાર પ્રાપ્ત થાય. બાળપણનાં મિત્રો સાથેની મુલાકાત આનંદપ્રદ રહેશે. વ્યવસાયમાં આર્થિક લાભના યોગ. નાણાં રોકાણમાં સાવધાન રહેશો.
મિથુન (ક , છ , ધ)
આજે અનુકૂળતાઓનો સામનો કરવો પડે. પિતા અને વડિલોના આર્શિવાદથી લાભ પ્રાપ્ત થાય. સામાજીક પ્રસંગમાં હાજરી આપવી પડે. આકસ્મિક ધનલાભના યોગ.
કર્ક (ડ , હ)
ઉચ્ચ અધિકારીઓ સાથે વાણી અને વ્યવહારમાં સાચવીને વર્તવું. તન – મનથી અસ્વસ્થતા અનુભવી શકો છો. વ્યાપારમાં વિઘ્ન આવી શકે તેમ છે. આર્થિક લાભની શક્યતા.
સિંહ (મ , ટ)
આજે ક્રોધ કાબૂમાં રાખવો. વિચાર્યા વગર બોલવું નહીં. સ્વાસ્થ્યની કાળજી લેવી. સરકાર વિરોધી પ્રવૃત્તિઓ ના કરવી. પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ – વિવાદ ટાળવો. મધ્યમ દિવસ.
કન્યા (પ , ઠ , ણ)
ભાગીદારો સાથે આજે સંબંધ સારા રહેશે. સ્વાસ્થ્ય નરમ ગરમ રહી શકે. આકસ્મિક ધનલાભને કારણે ખર્ચની ચિંતા હળવી થાય. મિત્રો સાથે વાતચિતથી આનંદ પ્રાપ્ત થાય.
તુલા (ર , ત)
આજે દરેક કાર્ય દ્રઢ મનોબળ અને આત્મવિશ્વાસ સાથે કરી શકશો. દામ્પત્યજીવનમાં આનંદ અને સુખ પ્રાપ્ત થાય. સ્વભાવમાં ઉગ્રતા રહે, વાણી પર સંયમ રાખવો જરૂરી.
વૃશ્ચિક (ન , ય)
આજે અધિક લાગણીશીલ મનોવસ્થા રહેશે. માનસિક સંતુલન જાળવવું. કલ્પનાશક્તિ દ્વારા સર્જનાત્મક કાર્યો કરી શકો. વ્યવસાયમાં સફળતા પ્રાપ્ત થાય. પ્રતિસ્પર્ધીઓ પર વિજય મળે.
ધન (ભ , ફ , ઢ , ધ)
નાની બાબતને વધુ મહત્વ આપી નિરર્થક ચર્ચા કરશો તો પરિવારમાં અશાંતિ સર્જાશે. ધન અને પ્રતિષ્ઠાની હાની થાય તેવા યોગ. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. મધ્યમ દિવસ.
મકર (ખ , જ)
આજે વૈચારિક દ્રઢતા અને સ્થિરતાને ધ્યાનમાં રાખીને જ મહત્વ નિર્ણય લેવા. પ્રિયવ્યક્તિઓને મળવાનું થાય. ધન અને કિર્તીની હાની થવાની શક્યતા. ભાઈઓ સાથેનો સંબંધ ઘનિષ્ઠ થાય.
કુંભ (ગ , શ , ષ , સ)
આજે ક્રોધ અને વાણી પર ખૂબ સંયમ રાખવો જરૂરી. નકારાત્મક વિચારો મનમાંથી ખંખેરી કાઢવા. ખાન-પાનમાં સાવધાની રાખવી. સર્જનાત્મક ક્ષેત્રમાં માન – સન્માન પ્રાપ્ત થાય.
મીન (દ , ચ , ઝ , થ)