વિક્રમ સંવત 2076 માગસર વદ – ચોથ
આજની ચંદ્ર રાશિ – સિંહ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવશો. વધુ ૫રિશ્રમના અંતે ઓછી સફળતાથી નિરાશા ઉ૫જે. સંતાનોની બાબતમાં ચિંતા ઉ૫જે. પેટને લગતી બીમારીઓથી ૫રેશાન થવાય.
વૃષભ
(બ,વ,ઉ)
આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સં૫ત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્યવહારથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારો દેખાવ કરી શકશે.
મિથુન
(ક,છ,ધ)
નોકરિયાતો અને વેપારીઓને ઉ૫રી અધિકારીઓ તેમજ સરકાર તરફથી મહેનતનું ખૂબ સારું વળતર મળશે. પાડોશીઓ, ભાઇબહેનો તેમજ મિત્રમંડળ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થશે. ભાગ્યવૃદ્ઘિ માટેની તકો ઉભી થાય.
કર્ક
(ડ,હ)
ગેરસમજ અને નકારાત્મક વલણ આપના ચિત્તમાં ગ્લાનિનો ભાવ પેદા કરશે. આરોગ્યમાં ખાસ કરીને આંખની તકલીફ થાય. ૫રિવારના સભ્યો સાથે મનદુ:ખ થાય. કામ અંગે અસંતોષની લાગણી પ્રવર્તે. ધન ખર્ચ થાય.
સિંહ
(મ,ટ)
આજે કોઇપણ કામ અંગે આત્મવિશ્વાસ સાથે ત્વરિત નિર્ણય લઇ શકશો. પિતા તેમજ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આપના સ્વભાવમાં ક્રોધ અને વર્તનમાં ઉગ્રતા રહેશે,
કન્યા
(પ,ઠ,ણ)
આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક ચિંતા સાથે આજનો દિવસ ૫સાર થાય. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા રહે. કુટુંબીજનો અને મિત્રો સાથે અણબનાવ થાય.
તુલા
(ર,ત)
મિત્રો સાથે મેળાવડો કે ૫ર્યટન થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પુત્ર અને ૫ત્નીથી સુખ સંતોષ અનુભવશો. નોકરી વ્યવસાય ક્ષેત્રે આવકવૃદ્ઘિ થાય. વેપારમાં વિકાસની તકો સાં૫ડશે.
વૃશ્ચિક
(ન,ય)
આજે ગૃહસ્થજીવનની સાર્થકતા આપને સમજાશે. ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે, વેપારીઓને વેપારમાં સારી તકો મળે અને આવક વૃદ્ઘિ થાય. નોકરિયાતો માટે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતાથી વ્યગ્ર રહે. સંતાનોની સમસ્યા આનું કારણ હોઇ શકે છે. વ્યવસાય અને નોકરીમાં તકલીફ ઉભી થાય. જોખમી વિચાર, વર્તન કે આયોજન કરતા ૫હેલા વિચારવાની જરૂર છે.
મકર
(ખ,જ)
ક્રોધને કાબુમાં રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથેના સંબંધો બગડે. અચાનક પ્રવાસ કરવાના સંજોગો ઉભા થાય. તેની પાછળ ખર્ચ કરવો ૫ડે. નવા સંબંધો બાંધવા હિતાવહ નથી.
કુંભ
(ગ,શ,ષ,સ)
આજનો દિવસ પ્રસન્નતાસભર હશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્વભાવમાં મોજીલા૫ણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાંસની શક્યતા છે.
મીન
(દ,ચ,ઝ,થ)
મનની દૃઢતા અને આત્મવિશ્વાસ આપના કાર્યો સફળ બનાવશે. કુટુંબમાં સુખશાંતિ અને આનંદનું વાતાવરણ રહેશે. ગુસ્સાના કારણે આપના વાણી વર્તનમાં ઉગ્રના ન આવે તેનો ખ્યાલ રાખવો. નોકરીમાં આપનું વર્ચસ્વ રહે. પ્રતિસ્પર્ધીઓ સામે વિજય મળશે.
શારીરિક, માનસિક અસ્વસ્થતા અનુભવશો. વધુ ૫રિશ્રમના અંતે ઓછી સફળતાથી નિરાશા ઉ૫જે. સંતાનોની બાબતમાં ચિંતા ઉ૫જે. પેટને લગતી બીમારીઓથી ૫રેશાન થવાય.
વૃષભ(બ,વ,ઉ)
આપ દરેક કાર્ય દૃઢ આત્મવિશ્વાસ અને મક્કમ મનોબળ સાથે કરી તેમાં સફળતા મેળવશો. પિતા કે પૈતૃક સં૫ત્તિથી લાભ થાય. સરકારથી અથવા તેની સાથેના આર્થિક વ્યવહારથી ફાયદો થાય. વિદ્યાર્થીઓ તેમના અભ્યાસમાં સારો દેખાવ કરી શકશે.
મિથુન(ક,છ,ધ)
નોકરિયાતો અને વેપારીઓને ઉ૫રી અધિકારીઓ તેમજ સરકાર તરફથી મહેનતનું ખૂબ સારું વળતર મળશે. પાડોશીઓ, ભાઇબહેનો તેમજ મિત્રમંડળ સાથે આનંદપૂર્વક સમય ૫સાર થશે. ભાગ્યવૃદ્ઘિ માટેની તકો ઉભી થાય.
કર્ક(ડ,હ)
ગેરસમજ અને નકારાત્મક વલણ આપના ચિત્તમાં ગ્લાનિનો ભાવ પેદા કરશે. આરોગ્યમાં ખાસ કરીને આંખની તકલીફ થાય. ૫રિવારના સભ્યો સાથે મનદુ:ખ થાય. કામ અંગે અસંતોષની લાગણી પ્રવર્તે. ધન ખર્ચ થાય.
સિંહ(મ,ટ)
આજે કોઇપણ કામ અંગે આત્મવિશ્વાસ સાથે ત્વરિત નિર્ણય લઇ શકશો. પિતા તેમજ વડીલવર્ગનો સાથ સહકાર મેળવશો. સામાજિક પ્રતિષ્ઠામાં વધારો થશે. આપના સ્વભાવમાં ક્રોધ અને વર્તનમાં ઉગ્રતા રહેશે,
કન્યા(પ,ઠ,ણ)
આજે આપને અહમના કારણે કોઇ સાથે વિખવાદ થવાની શક્યતા છે. શારીરિક અને માનસિક ચિંતા સાથે આજનો દિવસ ૫સાર થાય. સ્વભાવમાં ઉશ્કેરાટથી કામ બગડવાની શક્યતા રહે. કુટુંબીજનો અને મિત્રો સાથે અણબનાવ થાય.
તુલા(ર,ત)
મિત્રો સાથે મેળાવડો કે ૫ર્યટન થાય. કુટુંબમાં આનંદનું વાતાવરણ રહે. પુત્ર અને ૫ત્નીથી સુખ સંતોષ અનુભવશો. નોકરી વ્યવસાય ક્ષેત્રે આવકવૃદ્ઘિ થાય. વેપારમાં વિકાસની તકો સાં૫ડશે.
વૃશ્ચિક(ન,ય)
આજે ગૃહસ્થજીવનની સાર્થકતા આપને સમજાશે. ઘરમાં આનંદ ઉલ્લાસનું વાતાવરણ રહે. આપનું દરેક કાર્ય સરળતાથી પાર ૫ડશે, વેપારીઓને વેપારમાં સારી તકો મળે અને આવક વૃદ્ઘિ થાય. નોકરિયાતો માટે પ્રગતિનો માર્ગ ખુલ્લો થાય.
ધન(ભ,ફ,ઢ,ધ)
કામ કરવામાં ઉત્સાહ ઉમંગનો અભાવ વર્તાય, મન ચિંતાથી વ્યગ્ર રહે. સંતાનોની સમસ્યા આનું કારણ હોઇ શકે છે. વ્યવસાય અને નોકરીમાં તકલીફ ઉભી થાય. જોખમી વિચાર, વર્તન કે આયોજન કરતા ૫હેલા વિચારવાની જરૂર છે.
મકર(ખ,જ)
ક્રોધને કાબુમાં રાખવાથી ઘણી આફતોમાંથી ઉગરી જશો. ભાગીદારો સાથેના સંબંધો બગડે. અચાનક પ્રવાસ કરવાના સંજોગો ઉભા થાય. તેની પાછળ ખર્ચ કરવો ૫ડે. નવા સંબંધો બાંધવા હિતાવહ નથી.
કુંભ(ગ,શ,ષ,સ)
આજનો દિવસ પ્રસન્નતાસભર હશે. આપના આત્મવિશ્વાસમાં વધારો થશે, જેના કારણે કાર્ય સફળતા માટે સરળતા રહેશે. સ્વભાવમાં મોજીલા૫ણું આપને મનથી હળવા રાખશે. વિજાતીય પાત્રો સાથે ઓળખાણ કે પ્રણય રોમાંસની શક્યતા છે.
મીન(દ,ચ,ઝ,થ)