વિક્રમ સંવત 2076 પોષ સુદ – ત્રીજ
આજની ચંદ્ર રાશિ – કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
સામાજિક પ્રસંગોમાં સગાંસ્નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે.
વૃષભ
(બ,વ,ઉ)
નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે,
મિથુન
(ક,છ,ધ)
પ્રતિકૂળ સંજોગો સર્જાતાં આપના કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થાય. શરીરમાં સ્ફૂર્તિનો અને મનમાં ઉત્સાહનો અભાવ વર્તાશે. પેટના રોગો સતાવે.
કર્ક
(ડ,હ)
નકારાત્મક વલણ આપને હતાશા આપશે. બહારનુ ખાવા પીવાના કારણે તંદુરસ્તી બગડે. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. ૫રિવારના સભ્યો સાથે વિખવાદ થાય.
સિંહ
(મ,ટ)
૫તિ- ૫ત્ની વચ્ચે નજીવા કારણોસર ખટરાગ થતાં મનદુ:ખ થાય. જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા રહે. સાંસારિક બાબતો ૫રત્વે ઉદાસીન વલણ રહે.
કન્યા
(પ,ઠ,ણ)
શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય.
તુલા
(ર,ત)
આજે આપ કલ્પના અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો.
વૃશ્ચિક
(ન,ય)
આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે અજંપો અનુભવશો. કોઇને કોઇ બાબતની ચિંતા આપને ૫રેશાન કરશે. માતાનું આરોગ્ય બગડે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહે
મકર
(ખ,જ)
૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય.
કુંભ
(ગ,શ,ષ,સ)
સગાં સ્નેહીઓ તેમજ મિત્રો અને ૫રિવારના સભ્યો સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્ટ ભોજનનો આસ્વાદ માણશો.
મીન
(દ,ચ,ઝ,થ)
એકાગ્રતા ઓછી અને બેચેની અનુભવશો. ધાર્મિક કાર્યો પાછળ ખર્ચ થશે. મિત્રો તેમજ સ્વજનો સાથે મતભેદ ઉભા થાય. લાલચવૃત્તિ આપને નુકસાનીમાં ન ધકેલે તેનું ધ્યાન રાખવું.
વિક્રમ સંવત 2 0 76 પોષ સુદ – ત્રીજ
આજની ચંદ્ર રાશિ – કુંભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
સામાજિક પ્રસંગોમાં સગાંસ્નેહીઓ અને મિત્રો સાથે આપનો સમય ખૂબ આનંદથી વીતશે. મિત્રો પાછળ ધનખર્ચ થશે અને તેમના થકી લાભ પણ થશે.
વૃષભ
( બ , વ , ઉ )
નવા કાર્યોનું આયોજન કરવા ઇચ્છતા લોકો માટે અનુકૂળ દિવસ છે. નોકરીમાં વ્યવસાયમાં લાભદાયક પરિણામો મળે. હોદ્દામાં બઢતી મળે,
મિથુન
( ક , છ , ધ )
પ્રતિકૂળ સંજોગો સર્જાતાં આપના કાર્યો પૂર્ણ થવામાં વિલંબ થાય. શરીરમાં સ્ફૂર્તિનો અને મનમાં ઉત્સાહનો અભાવ વર્તાશે. પેટના રોગો સતાવે.
કર્ક
( ડ , હ )
નકારાત્મક વલણ આપને હતાશા આપશે. બહારનુ ખાવા પીવાના કારણે તંદુરસ્તી બગડે. ક્રોધને કાબૂમાં રાખવો ૫ડશે. ૫રિવારના સભ્યો સાથે વિખવાદ થાય.
સિંહ
( મ , ટ )
૫તિ- ૫ત્ની વચ્ચે નજીવા કારણોસર ખટરાગ થતાં મનદુ:ખ થાય. જીવનસાથીના આરોગ્ય અંગે ચિંતા રહે. સાંસારિક બાબતો ૫રત્વે ઉદાસીન વલણ રહે.
કન્યા
( પ , ઠ , ણ )
શારીરિક તેમજ માનસિક સ્વાસ્થ્ય જળવાશે. ઘરમાં સુખ શાંતિનો માહોલ રહેતાં પ્રસન્નતા અનુભવાય આર્થિક લાભ અને કામમાં સફળતા મળે. માંદગીમાં રાહત જણાય.
તુલા
( ર , ત )
આજે આપ કલ્પના અને સર્જનશક્તિનો શ્રેષ્ઠ ઉ૫યોગ કરી શકશો. સંતાનોની પ્રગતિ થાય. પ્રીયપાત્ર સાથેની મુલાકાત રોમાંચક રહે. તન મનથી તાજગી અને સ્ફૂર્તિનો અનુભવ કરશો.
વૃશ્ચિક
( ન , ય )
આજના દિવસે આપના શારીરિક, માનસિક રીતે અજંપો અનુભવશો. કોઇને કોઇ બાબતની ચિંતા આપને ૫રેશાન કરશે. માતાનું આરોગ્ય બગડે.
ધન
( ભ , ફ , ઢ , ધ )
ગૂઢ રહસ્યમય વિદ્યાઓ અને આધ્યાત્મ તરફ આપનું વિશેષ આકર્ષણ રહે. નવા કામની શરૂઆત માટે શુભ સમય છે. મિત્રો અને સગાં સ્નેહીઓના આગમનથી ઘરમાં પ્રસન્નતા રહે
મકર
( ખ , જ )
૫રિવારજનો સાથે મનદુ:ખ ન થાય તેનું ધ્યાન રાખવું. શેર સટ્ટામાં મૂડીરોકાણ કરવાનું આયોજન કરશો. આર્થિક લાભ થાય.
કુંભ
( ગ , શ , ષ , સ )
સગાં સ્નેહીઓ તેમજ મિત્રો અને ૫રિવારના સભ્યો સાથે ઘરમાં ઉત્સવનું વાતાવરણ રહેશે. સુરૂચિપૂર્ણ અને મિષ્ટ ભોજનનો આસ્વાદ માણશો.
મીન
( દ , ચ , ઝ , થ )