ધાર્મિક અને આધ્યાત્મિક પ્રવૃત્તિઓ આજના દિવસ દરમ્યાન વિશેષ રહે. મનમાં દ્વિધા રહેવાથી ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. નાણાંની લેવડદેવડ કે આર્થિક વહેવાર ન કરવો.
વૃષભ(બ,વ,ઉ)
દામ્પત્યજીવનમાં સંતોષ અને આનંદ રહે. ૫ર્યટનનું આયોજન થશે. મહિલા વર્ગ તરફથી લાભ અને માનસન્માન પ્રાપ્ત થાય. લગ્નયોગ છે. સંતાનોના શુભ સમાચાર મળે.
આજે આપની ભાગ્યવૃદ્ઘિ સાથે આકસ્મિક ધનલાભ થશે. વિદેશ જવા ઇચ્છનારના પ્રયાસો સફળ બનશે, તેમજ વિદેશથી સારા સમાચાર આવે.
સિંહ(મ,ટ)
૫રિવારના સભ્યો સાથે મનદુ:ખ થાય. અનૈતિક કાર્યથી બદનામી થવાના યોગ છે. ઇષ્ટદેવનું નામસ્મરણ અને આધ્યાત્િમક વિચારો આપને સાચું માર્ગદર્શન કરશે.
કન્યા(પ,ઠ,ણ)
દામ્૫ત્યજીવનની સુખદ ક્ષણોનો અનુભવ કરશો. સામાજિક અને જાહેર ક્ષેત્રમાં આપ ખ્યાતિ અને પ્રતિષ્ઠા મેળવશો. મનોરંજનની પ્રવૃત્તિઓમાં ભાગ લેશો.
તુલા(ર,ત)
ઘરમાં સુખ શાંતિના વાતાવરણમાં આપ સમય વીતાવશો. કાર્યમાં સફળતા અને યશ મળતાં ઉત્સાહ વધશે. નોકરીમાં લાભદાયક સમાચાર મળે અને સહકર્મચારીઓનો સાથ મળે.
વૃશ્ચિક(ન,ય)
આરોગ્ય અંગે ચિંતિત રહેશો. સંતાનોના પ્રશ્ને સમસ્યાઓ ઉદભવે. સ્વમાનભંગ ન થાય તેનો ખ્યાલ રાખવો. જો કે નાણાકીય આયોજન માટે સમય સારો છે.
ધન(ભ,ફ,ઢ,ધ)
આજે આપને વધુ ૫ડતી સંવેદનશીલતાના કારણે અને ઘરેલુ બાબતોને લઇને માનસિક તાણ ઉભી થવાની શક્યતા છે. મનમાં ઉઠતી દ્વિધાઓથી આપ માનસિક ઉચાટ અનુભવો.
મકર(ખ,જ)
આજે આપ રણનીતિમાં શત્રુઓને મ્હાત કરશો, નવા કાર્યના આરંભ માટે તૈયાર રહે, સફળતા મળશે, આપ દરેક કામ તન મનથી સ્વસ્થ રહીને કરશો. વેપાર ધંધામાં લાભ થાય.
કુંભ(ગ,શ,ષ,સ)
મનમાં દ્વિધાઓ ઉભી થતાં આપ ચોક્કસ નિર્ણય ૫ર નહીં આવી શકો. અગત્યના નિર્ણયો ન લેવા. વાણી ૫ર સંયમ નહીં રહે તો કુટુંબીજનો સાથે મનદુ:ખ થવાની સંભાવના છે.
મીન(દ,ચ,ઝ,થ)
આનંદ ઉત્સાહ અને તન- મનની પ્રફુલ્લિતતા આપના દિવસમાં ચેતના અને સ્ફૂર્તિ ભરશે. નવું કામ હાથમાં લેશો તો તેમાં સફળતા મળશે. ધાર્મિક પ્રસંગો કે માંગલિક પ્રસંગોમાં જવાનું થાય.