વિક્રમ સંવત 2076 પોષ સુદ – આઠમ
આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય.
વૃષભ
(બ,વ,ઉ)
ક્રોધ અને હતાશાની લાગણી આપના મન ૫ર છવાયેલી રહેશે. શરીર સ્વાસ્થ્ય પણ સાથ નહીં આપે. ઘર ૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો.
મિથુન
(ક,છ,ધ)
પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. આવકમાં વૃદ્ધિના યોગ. દામ્પત્યજીવનમાં મધુરતા રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય.
કર્ક
(ડ,હ)
ઘરની સાજ સજાવટ પર વિશેષ ધ્યાન આપશો. વેપારીઓ અને નોકરીયાત વર્ગને પદોન્નતિના યોગ. આર્થિક લાભ. માન – સન્માનમાં વૃદ્ધિ થાય.
સિંહ
(મ,ટ)
સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધને કારણે કામમાં મન ના લાગે. સ્વાસ્થ્યની કાળજી રાખશો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય. કામમાં અવરોધ આવે.
કન્યા
(પ,ઠ,ણ)
બહારનું ખાવાથી તબિયત ખરાબ થાય. હિતશત્રુ અહિત કરે નહીં તેનું ધ્યાન રાખશો. સરકાર વિરોધી અને અનૈતિક પ્રવૃત્તિઓ કરવી નહીં.
તુલા
(ર,ત)
સાર્વજનિક જીવનમાં મહત્તા પ્રાપ્ત કરે. યશ અને કિર્તીમાં વૃદ્ધિ થાય. દામ્પત્યસુખ અને વાહન સુખ ઉત્તમ મળે. તંદુરસ્તી સારી રહે.
વૃશ્ચિક
(ન,ય)
અનિશ્ચિતતા અને સુખશાંતિથી ઘરમાં સમય વ્યતિત કરશો. તન – મનથી પ્રસન્નતા રહેશે. લક્ષ્મીજીની કૃપા રહે. અધૂરા કાર્ય પૂરા થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
યાત્રા પ્રવાસનું આયોજન સ્થગિત કરવું. કાર્ય નિષ્ફળતા હતાશા ઉત્પન્ન કરે. ક્રોધ પર નિયંત્રણ રાખશો. સંતાનો બાબતે ચિંતા ઉત્પન્ન થાય.
મકર
(ખ,જ)
કૌટુંબિક ક્લેશ મન વ્યથિત કરશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય. સાર્વજનિક જીવનમાં અપયશ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય નરમગરમ રહે.
કુંભ
(ગ,શ,ષ,સ)
આજે મન રાહત અનુભવશે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહે. મિત્રો – સ્નેહિજનોનું ઘરે આવવાનું થાય. પ્રવાસ થવાની શક્યતા.
મીન
(દ,ચ,ઝ,થ)
ક્રોધ અને જીભ પર સંયમ રાખશો. તકરાર થવાની શક્યતા. આર્થિક બાબતોમાં સાવધાની રાખશો. નકારાત્મક વિચારો મન પર ઘેરાયેલા રહેશે.
More #Rashifal #Daily horoscope #21 January 2021 #Shastri Nayanbhai joshi #Watchgujarat
- વિક્રમ સંવત 2076 પોષ સુદ – આઠમ
- આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
|
તન મનમાં સ્ફૂર્તિ અને તાજગીનો અનુભવ કરશો. ૫રિવારનું વાતાવરણ ખુશહાલ રહેશે. મિત્રો અને સ્નેહીજનો સાથે આનંદમાં સમય ૫સાર થાય. |
વૃષભ
(બ,વ,ઉ)
|
ક્રોધ અને હતાશાની લાગણી આપના મન ૫ર છવાયેલી રહેશે. શરીર સ્વાસ્થ્ય પણ સાથ નહીં આપે. ઘર ૫રિવારની ચિંતા સાથે ખર્ચની બાબતમાં પણ આજે ચિંતિત હશો. |
મિથુન
(ક,છ,ધ)
|
પરિવારમાં ખુશી અને આનંદનો માહોલ રહે. આવકમાં વૃદ્ધિના યોગ. દામ્પત્યજીવનમાં મધુરતા રહે. સંતાન તરફથી શુભ સમાચાર પ્રાપ્ત થાય. |
કર્ક
(ડ,હ)
|
ઘરની સાજ સજાવટ પર વિશેષ ધ્યાન આપશો. વેપારીઓ અને નોકરીયાત વર્ગને પદોન્નતિના યોગ. આર્થિક લાભ. માન – સન્માનમાં વૃદ્ધિ થાય. |
સિંહ
(મ,ટ)
|
સ્વભાવમાં ઉગ્રતા અને ક્રોધને કારણે કામમાં મન ના લાગે. સ્વાસ્થ્યની કાળજી રાખશો. ધાર્મિક યાત્રાનું આયોજન થાય. કામમાં અવરોધ આવે. |
કન્યા
(પ,ઠ,ણ)
|
બહારનું ખાવાથી તબિયત ખરાબ થાય. હિતશત્રુ અહિત કરે નહીં તેનું ધ્યાન રાખશો. સરકાર વિરોધી અને અનૈતિક પ્રવૃત્તિઓ કરવી નહીં. |
તુલા
(ર,ત)
|
સાર્વજનિક જીવનમાં મહત્તા પ્રાપ્ત કરે. યશ અને કિર્તીમાં વૃદ્ધિ થાય. દામ્પત્યસુખ અને વાહન સુખ ઉત્તમ મળે. તંદુરસ્તી સારી રહે. |
વૃશ્ચિક
(ન,ય)
|
અનિશ્ચિતતા અને સુખશાંતિથી ઘરમાં સમય વ્યતિત કરશો. તન – મનથી પ્રસન્નતા રહેશે. લક્ષ્મીજીની કૃપા રહે. અધૂરા કાર્ય પૂરા થાય. |
ધન
(ભ,ફ,ઢ,ધ)
|
યાત્રા પ્રવાસનું આયોજન સ્થગિત કરવું. કાર્ય નિષ્ફળતા હતાશા ઉત્પન્ન કરે. ક્રોધ પર નિયંત્રણ રાખશો. સંતાનો બાબતે ચિંતા ઉત્પન્ન થાય. |
મકર
(ખ,જ)
|
કૌટુંબિક ક્લેશ મન વ્યથિત કરશે. માતાના સ્વાસ્થ્ય અંગે ચિંતા થાય. સાર્વજનિક જીવનમાં અપયશ પ્રાપ્ત થઈ શકે. સ્વાસ્થ્ય નરમગરમ રહે. |
કુંભ
(ગ,શ,ષ,સ)
|
આજે મન રાહત અનુભવશે. શારિરીક સ્વાસ્થ્ય સારું રહે. મિત્રો – સ્નેહિજનોનું ઘરે આવવાનું થાય. પ્રવાસ થવાની શક્યતા. |
મીન
(દ,ચ,ઝ,થ)
|
ક્રોધ અને જીભ પર સંયમ રાખશો. તકરાર થવાની શક્યતા. આર્થિક બાબતોમાં સાવધાની રાખશો. નકારાત્મક વિચારો મન પર ઘેરાયેલા રહેશે. |
More #Rashifal #Daily horoscope #21 January 2021 #Shastri Nayanbhai joshi #Watchgujarat