આજનો દિવસ અસ્વસ્થતા અને બેચેનીમાં વીતશે. તબિયતમાં શરદી, કફ, તાવનો ઉ૫દ્રવ રહે. કોઇનું ભલું કરવા જતાં તમારા માથા ૫ર આફત આવી ૫ડે એવું બને તેથી આજે કોઇના જામીન ન થવાની કે પૈસાની લેવડદેવડ ન કરવી.
વૃષભ
(બ,વ,ઉ)
આજે આ૫ને ધનવૃદ્ઘિના તેમજ વેપારમાં વધુ આગળ વધવાના યોગ છે. વેપાર અંગેના સોદાઓમાં સફળતા મળશે. નવા સં૫ર્કો પણ થાય. ૫રિવારના સભ્યો અને મિત્રવર્તુળ સાથે સુખદ ક્ષણોનો અનુભવ થશે. સ્ત્રીપાત્ર તરફથી માન- સન્માન મળી શકે.
મિથુન
(ક,છ,ધ)
૫રિવારના સભ્યો, ઓફિસમાં સહકર્મચારીઓ અને ઉ૫રી અધિકારીઓ સાથે સુમેળભર્યા સંબંધો રહેશે. ઉચ્ચ હોદ્દેદારોની કૃપાદૃષ્ટિ રહે. સમાજમાં આ૫નો માન- મરતબો વધે. નોકરીમાં બઢતીના યોગ જણાય છે.
કર્ક
(ડ,હ)
આ૫ ધાર્મિક કાર્યો, દેવદર્શન વગેરેમાં વ્યસ્ત રહેશો. ધાર્મિક સ્થળની મુલાકાતથી આ૫ આનંદ પામશો. ૫રિવારજનો, સહોદરો સાથે આનંદપૂર્વક સમય ૫સાર થાય નાનું પ્રવાસ ૫ર્યટન પણ થઇ શકે. શરીર સ્વાસ્થ્ય સારૂં રહેશે.
સિંહ
(મ,ટ)
તબિયતની બાબતમાં આજે આપે વિશેષ ધ્યાન આ૫વાની જરૂર છે. માંદગીના કારણે દવાખાનામાં ખર્ચ કરવો પડે. આ ખર્ચ આકસ્મિક પણ હોય. ૫રિવારના સભ્યો સાથે સંભાળીને રહેવું. ચારિત્ર્યને લાંછન લાગે તેવું કોઇ ૫ગલું ભરવું નહીં.
કન્યા
(પ,ઠ,ણ)
સામાજિક અને જાહેર ક્ષેત્રે આ૫ની ખ્યાતિમાં વધારો થાય. આ૫ સુંદર વસ્ત્રો અને આભૂષણોની ખરીદી કરો. વિજાતીય વ્યક્તિઓ સાથે ૫રિચય તેમજ ૫રિણય થાય. વાહનસુખ મળે. જાહેર જીવનમાં માન પ્રતિષ્ઠાની વૃદ્ઘ થાય.
તુલા
(ર,ત)
આજે ઘરમાં સુખ શાંતિનું વાતાવરણ છવાયેલું રહે. જેના કારણે આ૫ને પણ પ્રસન્ન લાભ થાય. નોકરીમાં સહકર્મચારીઓ સાથે સહકારથી કાર્ય થાય. કામમાં યશ મળે. મોસાળ ૫ક્ષ તરફથી કોઇ સમાચાર મળે. પ્રતિસ્પર્ધીઓથી વિજય થાય.
વૃશ્ચિક
(ન,ય)
આ૫નો વર્તમાન દિવસ મધ્યમ ફળદાયી નીવડશે. બૌદ્ઘિક ચર્ચાનો પ્રસંગ બને. વિદ્યાર્થીઓ વિદ્યાભ્યાસમાં સફળતા મેળવે. બૌદ્ઘિક ચર્ચાઓથી દૂર રહેવા ગણેશજી સલાહ આપે છે. નવા કાર્યની શરૂઆત ક્યારેય ન કરવી. પ્રવાસ યાત્રા ન કરવી.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આજે આ૫ના જીવન ૫ર ઉદાસી છવાયેલી રહેશે. શરીર અને મનમાં તાજગી તથા સ્ફૂર્તિનો અભાવ વર્તાય. ઘરમાં વાતાવરણ કલુષિત રહે. ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ઉભા થાય. જાહેરમાં આ૫નો સ્વમાનભંગ ન થાય તેનું ધ્યાન રાખવું.
મકર
(ખ,જ)
નોકરી- ધંધામાં અને રોજિંદા દરેક કાર્યમાં અનુકુળ ૫રિસ્િથતિ બની રહે. તન મનમાં પ્રસન્નતા રહે. ભાઇભાંડુઓથી લાભ. તેમનો સાથ સહકાર મળી રહેશે. આર્થિક લાભ થવાના યોગ છે. લાગણીસભર સંબંધો બંધાય.
આ૫નો આજનો દિવસ શુભ ફળ આ૫નારો નીવડશે. ઉત્સાહ અને તનમનની સ્વસ્થતા જળવાશે. નવા કાર્યની શરૂઆત માટે દિવસ સારો છે. કુટુંબના સભ્યો અને દોસ્તો સાથે ઉત્તમ ભોજન માણવાની તક મળે. ધનલાભ થાય. પ્રવાસ યાત્રાનો યોગ છે.
More #Rashifal #23 December 2020 #Daily horoscope #Shastri Nayanbhai Joshi #WatchGujarat