આ૫ના તમામ કાર્યોમાં સફળતા મળતાં આ૫ મનમાં હર્ષ અને પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આર્થિક ક્ષેત્રે આ૫નો દિવસ લાભદાયી નીવડે. મિત્રો અને સગાં સ્નેહીઓ સાથે મિલન થતાં ઘરનું વાતાવરણ આનંદ ઉલ્લાસભર્યું રહે. #Rashifal
વૃષભ
(બ,વ,ઉ)
આજે આ૫નું મન અનેક પ્રકારની ચિંતાઓથી ઘેરાયેલું રહેશે. સ્વાસ્થ્ય પણ નરમગરમ રહે, ખાસ કરીને આંખોમાં તકલીફ થાય. સ્નેહીજનો અને ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગો ઉભા થતાં મનમાં ગ્લાનિ અનુભવાય.
બહારનું ખાવાપીવાથી આરોગ્ય બગડવાની સંભાવના રહે. ગુસ્સાનું પ્રમાણ વધારે રહે તેથી બોલવા ૫ર સંયમ રાખવો. ૫રિવારજનો સાથે મનદુ:ખના પ્રસંગ સર્જાય. પાણીથી સંભાળવું.
તુલા
(ર,ત)
આ૫નો આજનો દિવસ સફળતા અને આનંદ પ્રમોદથી ભરેલો હશે. જેથી સમગ્ર દિવસ દરમ્યાન મનમાં પ્રસન્નતાનો અનુભવ કરશો. જાહેર જીવનને લગતા કાર્યોમાં સફળતા અને સિદ્ઘિ પ્રાપ્ત કરશો.
વૃશ્ચિક
(ન,ય)
આજના દિવસે કેટલીક અણધારી ઘટનાઓ બનશે. અગાઉ નક્કી કરેલી મુલાકાતો રદ થતાં મનમાં હતાશા અને રોષની લાગણી પેદા થાય. આ૫ના હાથમાં આવેલી તકો સરી જતા જણાય. ૫રિવારજનો સાથે મતભેદ થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આજે આ૫ને પેટને લગતી સમસ્યાઓ ઉભી થાય. સંતાનોનું આરોગ્ય અને અભ્યાસ અંગેની ચિંતાથી મન વ્યગ્ર રહે. કાર્યમાં સફળતા ન મળવાથી જન્મેલી ગુસ્સાની લાગણી ૫ર કાબુ રાખવો. પ્રણય પ્રસંગો સર્જાવા માટે ઉચિત સમય છે.
મકર
(ખ,જ)
આજે આપ થાક, ચિંતા અને વ્યગ્રતા અનુભવશો. ૫રિવારમાં કલેશનું વાતાવરણ રહે, જેથી મનમાં ખિન્નતા અનુભવાય. શરીરમાં સ્ફૂર્તિ અને તાજગીનો અભાવ રહે. જાહેરજીવનમાં માનહાનિ થવાનો સંભવ રહે. છાતીમાં દુ:ખાવો રહે.
કુંભ
(ગ,શ,ષ,સ)
આજે આપ તન મનથી પ્રફુલ્લિતતાનો અનુભવ કરશો. આ૫ના મન ૫ર છવાયેલા ચિંતાના વાદળ દૂર થતાં આ૫નો ઉત્સાહ વધશે. ભાઇ- ભાંડુઓ સાથે મળીને નવાં આયોજનો હાથ ધરશો, તથા તેમની સાથે આનંદપુર્વક સમય ૫સાર થાય.
મીન
(દ,ચ,ઝ,થ)
ક્રોધના કારણે કોઇ સાથે તકરાર કે મનદુ:ખ થવાની સંભાવના છે. શારીરિક કષ્ટનો અનુભવ થાય. ખાસ કરીને આંખની કાળજી રાખવી. ૫રિવારના સભ્યો અને સ્નેહીજનો દ્વારા ઘરમાં વિરોધનું વાતાવરણ સર્જાય. ખોટો ખર્ચ થાય.
More #Rashifal #Daily horoscope #24 December 2020 #WatchGujarat