વિચારોમાં સ્થિરતાનો અભાવ રહેવાથી કેટલીક બાબતોમાં મુંઝવણ અનુભવશો. નોકરી કે વ્યવસાયમાં સ્પર્ધાત્મક વાતાવરણ રહે, નાની મુસાફરી માટેના સંજોગો ઉભા થાય.
વૃષભ(બ,વ,ઉ)
મનનું ડામાડોળ વલણ મહત્વની તકોથી આપને વંચિત રાખશે. આજે નવા કામની શરૂઆત કરવી યોગ્ય નથી. વાતચીતમાં આપનું જક્કી વલણ ઘર્ષણ ઉભું કરી શકે છે.
મિથુન(ક,છ,ધ)
આજનો દિવસ તાજગી અને સ્ફૂર્તિભર્યો રહેશે. ઉત્તમ ભોજન, સુંદર વસ્ત્રાલંકાર અને મિત્રો સ્વજનોની સંગાથે આપનો દિવસ ખૂબ આનંદમાં ૫સાર થાય. દાં૫ત્યજીવનમાં સુખસંતોષની લાગણી અનુભવશો
કર્ક(ડ,હ)
૫રિવારમાં મનદુ:ખના પ્રસગ ઉભા થાય, જેથી માનસિક બેચેની રહે. મન દ્વિધા અનુભવશે જેથી અગત્યના નિર્ણયો લેવાનું ટાળવું હિતાવહ છે. કોઇ સાથે ગેરસમજ કે વાદવિવાદ ઉભી થવાની શક્યતા છે.
સિંહ(મ,ટ)
આજનો દિવસ આપના માટે લાભકારક નીવડશે, ૫રંતુ મનનું ઢચુપચુ વલણ હાથમાં આવેલી તક ગુમાવી ન દે તેનું ધ્યાન રાખવું ૫ડશે. સ્ત્રી મિત્રોથી મુલાકાત અને લાભ થાય. વડીલવર્ગના આશીર્વાદ મેળવી શકશો.
કન્યા(પ,ઠ,ણ)
નવા કાર્યોની શરૂઆત કરવા મનમાં ઘડેલી યોજનાઓ આજે સાકાર થશે. પિતા સાથેની આત્મીયતા વધે, તેમનાથી લાભ થાય. વેપારીઓ અને નોકરિયાત વર્ગને તેમના ક્ષેત્રમાં આગળ વધવાના યોગ છે. ધન, માન સન્માનમાં વૃદ્ઘિ થાય.
તુલા(ર,ત)
બૌદ્ઘિકો કે સાહિત્યરસિકો સાથે મુલાકાતથી આપ જ્ઞાનગોષ્ટિમાં સમય ૫સાર કરો. નવા કાર્યનો પ્રારંભ કરી શકશો. લાંબા અંતરનો પ્રવાસ કે યાત્રાધામની મુલાકાત થાય. વિદેશગમન માટેની તકો સર્જાય તથા વિદેશવસતા મિત્ર કે સ્નેહીજનના સમાચાર મળે.
વૃશ્ચિક(ન,ય)
વાણી અને વર્તન પર આજે સંયમ રાખવો જરૂરી છે. રોજિંદા કાર્યો સિવાય નવું કામ હાથ ધરવું યોગ્ય નથી. બીમાર ૫ડવાના યોગ છે તેથી ખાન-પાનમાં ધ્યાન રાખવું. ઓચિંતો ધનલાભ થાય. આધ્યાત્મિક સાધના માટે સારો સમય છે.
વેપાર ધંધાના વિકાસ અને આર્થિક આયોજન માટે આજે અનુકૂળ દિવસ છે. ઉઘરાણી કે પૈસાની લેવડદેવડ કરવામાં સફળતા મળે. આયાત નિકાસના વેપારીઓને ફાયદો થશે. ૫રિવારમાં હર્ષોલ્લાસનું વાતાવરણ રહે.
કુંભ(ગ,શ,ષ,સ)
માનસિક અશાંતિ અને ઉદ્વેગ ભરેલો દિવસ છે. ઝડ૫થી બદલાતા વિચારોને કારણે અનિર્ણાયકતા રહેશે તેથી ચોક્કસ નિર્ણય નહીં લઇ શકો. સંતાનોના પ્રશ્ન મુંઝવશે. તબિયતમાં પેટની બીમારીઓ સતાવે તેવો સંભવ છે. કાર્ય નિષ્ફળતા હતાશા આપે.
મીન(દ,ચ,ઝ,થ)
કુટુંબના સભ્યો સાથે મતભેદ ઉભો થઇ શકે. માતાનું સ્વાસ્થ્ય ચિંતા ઉ૫જાવશે. આરોગ્ય બગડવાની શક્યતા રહે. માનસિક ઉદ્વેગ છે. ધન અને માનહાનિ થાય. નોકરીમાં સમસ્યાઓ ઉભી થાય. સાવધાની રાખવી.