- વિક્રમ સંવત 2076 માગસર સુદ – બારસ
- આજની ચંદ્ર રાશિ – મેષ (સાંજે 5.17 સુધી) વૃષભ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
નવું કાર્ય કરવાનો ઉત્સાહ વર્તાશે. સ્નેહી મિત્રોને મળવાના પ્રસંગ સર્જાય. નાણાંકીય લેવડ દેવડમાં ધ્યાન રાખશો. નકારાત્મક વિચારો ટાળશો. |
વૃષભ
(બ,વ,ઉ) |
પરિવારજનો સાથે આવશ્યક ચર્ચા કરશો. માતા સાથે સંબંધ સારા થાય. સંતાન તરફથી લાભ થાય. આકસ્મિક ધનલાભ થાય તેવી શક્યતા. |
મિથુન
(ક,છ,ધ) |
કાર્યભાર વધવાથી સ્વાસ્થ્ય બગડી શકે. મિત્રો સાથે હરવા ફરવાના યોગ. સામાજીક કાર્યોમાં યોગદાન આપશો. વ્યાવસાયિક ક્ષેત્રે લાભ. #Rashifal |
કર્ક
(ડ,હ) |
આજે વ્યવહાર ન્યાયપૂર્ણ રહેશે. પ્રયત્નો ઉંધી દિશામાં થતાં હોવું જણાય. ક્રોધ પર કાબૂ રાખવો. બપોર બાદ તન – મનથી પ્રફૂલ્લિત રહેશો. |
સિંહ
(મ,ટ) |
આજે શારીરિક – માનસિક અસ્વસ્થતાને લીધે વ્યગ્રતા અનુભવો. ક્રોધનું પ્રમાણ વધારે રહેશે. પરિવારમાં આનંદનું વાતાવરણ રહેશે. |
કન્યા
(પ,ઠ,ણ) |
આજે નવાં કાર્યની શરૂઆત અને પ્રવાસ ટાળવો. ક્રોધના કારણે કામ બગડી શકે. ધાર્મિક પ્રસંગમાં ઉપસ્થિત રહી શકો. આધ્યાત્મિક વિચારો રહેશે. |
તુલા
(ર,ત) |
આજનો દિવસ આનંદપ્રદ રહેશે. વિચારોમાં ઉગ્રતા અને અધિકારત્વની ભાવના મનમાં છવાયેલી રહે. હિતશત્રુઓથી સાવધાન. મધ્યમ દિવસ. |
વૃશ્ચિક
(ન,ય) |
બૌદ્ધિક કાર્યો કરવા માટે તથા જનસંપર્ક વધારવા માટે યોગ્ય દિવસ. ધન સંબંધીત આયોજન કરી શકો. વૈચારિક આવેગને અંકુશ પર લેશો. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
શારીરિક માનસિક સ્વાસ્થ્ય સાચવશો. પ્રવાસ – પર્યટન આજે શક્ય હોય તો ટાળશો. વ્યવસાયિક આયોજન સારી રીતે કરી શકશો. |
મકર
(ખ,જ) |
આજે સ્હેજ અધિક સંવેદનશીલ રહેશો. કોઈપણ કાર્યમાં ઉતાવળે નિર્ણય ના લેશો. કાર્યમાં સફળતા માટે અધિક પરિશ્રમ કરવો પડે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
આવશ્યક કાર્યોના નિર્ણય આજે લેવા નહીં. માનસિક વ્યગ્રતા રહે. વિદ્યાર્થીઓ માટે મધ્યમ દિવસ. માતાના સ્વાસ્થ્યની ચિંતા રહે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
આજે સ્વાર્થિ વ્યહવારને તિલાંજલી આપી, બીજાનો વિચાર કરવો. ઘર, કુટુંબ કે વ્યવસાયમાં સમાધાનકારી વ્યવહાર રાખવો. શુભ દિવસ. |
More #Rashifal #26 December 2020 #Daily horoscope #Shastri Nayanbhai joshi #Watchgujarat
Facebook Comments