વિક્રમ સંવત 2076 કારતક સુદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – મેષ
RashiFal આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
સ્ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરે.
વૃષભ
(બ,વ,ઉ)
આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે. નાદુરસ્ત તબિયત મનને પણ ઉદાસ બનાવશે.
મિથુન
(ક,છ,ધ)
સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેત છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો.
કર્ક
(ડ,હ)
નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહનથી આ૫નો ઉત્સાહ બમણો હશે, ૫ગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. ૫રિવારના સભ્યો સાથે વધારે નિકટતા રહે.
સિંહ
(મ,ટ)
આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. વિધ્ન સંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને.
કન્યા
(પ,ઠ,ણ)
વભાવની ઉગ્રતા કોઇ સાથે મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. હિતશત્રુઓ હવનમાં હાડકાં નાંખશે. તેથી ચેતતા રહેવું. નવા કાર્યની શરૂઆત મોકૂફ રાખજો.
તુલા
(ર,ત)
વિજાતીય પાત્રો કે પ્રીયતમા સાથનું સામિપ્ય આપને આનંદ આપશે. નવા વસ્ત્રો અને અલંકારો ખરીદવાનો કે ૫રિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્માનના અધિકારી બનશો.
વૃશ્ચિક
(ન,ય)
ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય.
ધન
(ભ,ફ,ઢ,ધ)
સંતાનોના આરોગ્ય કે અભ્યાસ વિષેની ચિંતાથી મન વ્યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ ૫રેશાન કરે. કાર્યની નિષ્ફળતા આપની અંદર હતાશા લાવશે. ગુસ્સાને વશમાં રાખશો.
મકર
(ખ,જ)
તાજગી સ્ફૂર્તિના અભાવથી અસ્વસ્થતા અનુભવાય. મનમાં ચિંતાની લાગણી રહે. પરિવારના સભ્યો સાથે અણબનાવ કે તકરાર થતાં મનમાં ખિન્નતા ઉદભવે.
કુંભ
(ગ,શ,ષ,સ)
વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્નેહમિલન કે પ્રવાસના માધ્યમથી મિત્રો સ્વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરવાનો મોકો મળે. દાં૫ત્યજીવનમાં ઘનિષ્ઠતા અનુભવો.
મીન
(દ,ચ,ઝ,થ)
નાણાકીય આયોજનો હાથ ધરવા માટે આજે શુભ દિવસ છે. ધારેલા કાર્યો પૂરા થાય. આવક વધે. ૫રિવારમાં સુખ શાંતિ છવાયેલી રહે. સુરૂચિપૂર્ણ ભોજન પ્રાપ્ત થાય. આરોગ્ય સારું રહે.
More News #RashiFal #WatchGujarat
વિક્રમ સંવત 2 0 76 કારતક સુદ – તેરસ
આજની ચંદ્ર રાશિ – મેષ
RashiFal આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી ( nayan_ 2 5 10 @yahoo.com )
મેષ
( અ , લ , ઈ )
સ્ફૂર્તિલી તાજગીભરી સવારથી દિવસનો પ્રારંભ કરશો. ઘરમાં મિત્રો અને સગાં સ્નેહીઓની અવરજવરથી ખુશાલીનો માહોલ રહેશે. તેમના તરફથી મળેલી આકસ્મિક ભેટ આ૫ને ખુશ કરે.
વૃષભ
( બ , વ , ઉ )
આજે કોઇપણ પ્રકારનું અવિચારી ૫ગલું કે નિર્ણય લેતા ૫હેલાં સંભાળવું જરૂરી છે. કોઇકની સાથે ગેરસમજ ઉભી થવાની શક્યતા છે. નાદુરસ્ત તબિયત મનને પણ ઉદાસ બનાવશે.
મિથુન
( ક , છ , ધ )
સામાજિક, આર્થિક, પારિવારિક ક્ષેત્રે લાભ થવાના સંકેત છે. સમાજમાં માન પ્રતિષ્ઠા વધશે. મિત્રો તરફથી લાભ પણ થાય અને તેમની પાછળ નાણાંનો ખર્ચ પણ કરશો.
કર્ક
( ડ , હ )
નોકરી વ્યવસાયના ક્ષેત્રમાં ઉચ્ચ અધિકારીઓના પ્રોત્સાહનથી આ૫નો ઉત્સાહ બમણો હશે, ૫ગાર વધારાના કે બઢતીના સમાચાર મળે તો નવાઇ નહીં. ૫રિવારના સભ્યો સાથે વધારે નિકટતા રહે.
સિંહ
( મ , ટ )
આળસ, થાક અને કંટાળો આપની કાર્ય કરવાની ગતિ મંદ કરી દેશે. પેટને લગતી ફરિયાદ અસ્વસ્થતાનો અનુભવ કરાવશે. વિધ્ન સંતોષીઓનું નડતર પ્રગતિમાં અંતરાય બને.
કન્યા
( પ , ઠ , ણ )
વભાવની ઉગ્રતા કોઇ સાથે મનદુ:ખ કરાવે તેવી શક્યતા છે. હિતશત્રુઓ હવનમાં હાડકાં નાંખશે. તેથી ચેતતા રહેવું. નવા કાર્યની શરૂઆત મોકૂફ રાખજો.
તુલા
( ર , ત )
વિજાતીય પાત્રો કે પ્રીયતમા સાથનું સામિપ્ય આપને આનંદ આપશે. નવા વસ્ત્રો અને અલંકારો ખરીદવાનો કે ૫રિધાન કરવાનો પ્રસંગ આવે. જાહેર માન સન્માનના અધિકારી બનશો.
વૃશ્ચિક
( ન , ય )
ધારેલા કામમાં સફળતા મળે. નોકરીમાં સાથી કર્મચારીઓનો સાથ સહકાર મળશે. હરીફો અને શત્રુઓની ચાલ નિષ્ફળ જાય. મોસાળ૫ક્ષથી લાભ થાય. આર્થિક લાભ થશે. જરૂરી કામમાં ખર્ચ થાય.
ધન
( ભ , ફ , ઢ , ધ )
સંતાનોના આરોગ્ય કે અભ્યાસ વિષેની ચિંતાથી મન વ્યગ્ર રહે. પેટને લગતી બીમારીઓ ૫રેશાન કરે. કાર્યની નિષ્ફળતા આપની અંદર હતાશા લાવશે. ગુસ્સાને વશમાં રાખશો.
મકર
( ખ , જ )
તાજગી સ્ફૂર્તિના અભાવથી અસ્વસ્થતા અનુભવાય. મનમાં ચિંતાની લાગણી રહે. પરિવારના સભ્યો સાથે અણબનાવ કે તકરાર થતાં મનમાં ખિન્નતા ઉદભવે.
કુંભ
( ગ , શ , ષ , સ )
વડીલો કે મિત્રો તરફથી લાભની અપેક્ષા રાખી શકો. સ્નેહમિલન કે પ્રવાસના માધ્યમથી મિત્રો સ્વજનો સાથે આનંદપૂર્વક સમય ૫સાર કરવાનો મોકો મળે. દાં૫ત્યજીવનમાં ઘનિષ્ઠતા અનુભવો.
મીન
( દ , ચ , ઝ , થ )