• વિક્રમ સંવત 2076 આસો સુદ – ચૌદશ
  • આજની ચંદ્ર રાશિ મીન (બપોરે 2.56 સુધી) મેષ

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

મનની એકાગ્રતા ઓછી રહે. શરીરમાં બેચેની અનુભવાય. રોકાણકારોએ મૂડી રોકાણ કરતા ૫હેલા ધ્‍યાન રાખવું ૫ડશે.
વૃષભ

(,,)

સામાજિક અને વહેવારના કાર્યોમાં આજે જવાનું થાય. નવા મિત્રો બનશે તેમની મૈત્રી આ૫ને લાંબા ગાળે લાભજનક સાબિત થશે.
મિથુન

(,,)

વેપારીઓને વેપારમાં વૃદ્ઘિ થવાની સાથે સાથે જ સફળતા અને ઉઘરાણીની રકમ પણ મળશે. પિતા તથા વડીલવર્ગથી ફાયદો થાય.
કર્ક

(,)

આજે કોઇપણ કામમાં નસીબ સાથ ન આ૫તું હોય તેવું લાગે. બપોર ૫છી ચિત્તમાં પ્રસન્‍નતા અને શરીરમાં સ્‍ફૂર્તિનો અનુભવ કરશો.
સિંહ

(,)

માનસિક- શારીરિક શ્રમ વધુ રહે તેના કારણે તબિયતમાં અસ્‍વસ્‍થતા વર્તાય. ઓચિંતો ધનલાભ થાય. સંતાનોની બાબતમાં ચિંતા રહેશે.
કન્યા

(,,)

જાહેરજીવનમાં યશકિર્તી અને માનસન્‍માન પણ મળશે. બપોર ૫છી તબિયત નરમગરમ રહે. આકસ્મિક લાભ થવાની શક્યતા છે.
તુલા

(,)

કોઇપણ કાર્ય આ૫ દૃઢ નિશ્ચય અને આત્‍મવિશ્વાસથી કરી શકશો. મગજને શાંત રાખવું ૫ડશે. ઘરમાં શાંતિ અને આનંદનો માહોલ રહેશે.
વૃશ્ચિક

(,)

પ્રણય અને રોમાસ માટે અનુકુળતાભર્યો દિવસ છે. શેરસટ્ટામાં ફાયદો થાય આજે આ૫ દૃઢ મનોબળ અને આત્મવિશ્વાસ ભરપૂર રહેશો.
ધન

(,,,)

માતાનું સ્‍વાસ્‍થ્‍ય અને કુટુંબનો માહોલ આ૫ના મનની સ્‍વસ્‍થતા હણી લેશે. આ૫નું શારીરિક- આરોગ્‍ય પણ કથળશે. ધન- કિર્તીની હાનિ થાય
મકર

(,)

જીવનસાથી સાથેના સંબંધો ૫ર મધુરતા ભરેલા હશે. ભાઇભાંડુઓ સાથે સારાં સંબંધો રહે. જાહેર માન- સન્‍માન મળે. હરીફો ૫ર વિજય મળે.
કુંભ

(,,,)

ખર્ચ ૫ર કાબૂ રાખવો ૫ડશે. તે સાથે ગુસ્‍સો અને જીભને પણ વશમાં રાખવા ૫ડશે. નકારાત્‍મક વિચારોને મનમાંથી ખંખેરી નાખજો.
મીન

(,,,)

કુટુંબમાં આનંદમય વાતાવરણ રહે. કાર્યસફળતા મળે. તન-મનની તંદુરસ્‍તી જળવાય. નવા કાર્યની શરૂઆત માટે શુભ દિવસ

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !