• વિક્રમ સંવત 2076 અધિક આસો સુદ – છઠ
  • આજની ચંદ્ર રાશિ વૃશ્ચિક

આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)

મેષ

(,,)

સાંસારિક વિષયોથી દૂર રહી આધ્યાત્મિક્તામાં વ્યસ્ત રહેશો. હિતશત્રુઓથી સાવધાન રહેશો.
વૃષભ

(,,)

પરિવારજનો સાથે સામાજીક કાર્યમાં કે પ્રવાસ પર જવાનું થાય. સામાજીક ક્ષેત્રે યશ – કિર્તી મળે.
મિથુન

(,,)

આર્થિક લાભ થવાની શક્યતા. તન – મનથી સ્વસ્થ રહેશો. ક્રોધ પર સંયમ રાખવો જરૂરી.
કર્ક

(,)

શારીરિક શિથિલતા અને માનસિક વ્યગ્રતા રહેશે. આકસ્મિક ધનખર્ચના યોગ. ચર્ચા કરવી નહીં.
સિંહ

(,)

વાણી અને વર્તન પર સંયમ રાખી વિવાદ ટાળવો. મન પર નકારાત્મકતા છવાયેલી રહે. મધ્યમ દિવસ.
કન્યા

(,,)

શારીરિક પ્રફુલ્લિતતા અને માનસિક પ્રસન્નતા રહે. કાર્યમાં સફળતા મળે. પરિવારનો સાથ મળે.
તુલા

(,)

માનસિક દુવિધાને કારણે નિર્ણય લેવામાં કઠિનાઈ અનુભવો. જડ વલણને કારણે દુઃખ ભોગવવું પડે.
વૃશ્ચિક

(,)

આજે શારીરિક અને માનસિક સ્તરે પ્રસન્નતા અનુભવો. પરિવારમાં સુખ – શાંતિ રહેશે.
ધન

(,,,)

વાણી અને વર્તન પર સંયમ ના રાખવાથી સમસ્યા સર્જાય. ક્રોધ પર નિયંત્રણ રાખશો.
મકર

(,)

આજે સંબંધિઓ અને મિત્રોની આનંદમય મુલાકાત થાય. વેપારની દ્રષ્ટિએ લાભદાયક દિવસ.
કુંભ

(,,,)

તન – મનથી સ્વસ્થ રહેશો. સામાજીક માન – સન્માન પ્રાપ્ત થાય. કામ સરળતાથી સંપન્ન થાય.
મીન

(,,,)

પ્રતિસ્પર્ધીઓ સાથે વાદ – વિવાદ શક્ય હોય તો ટાળવો. વેપારમાં અવરોધનો સામનો કરવો પડે.

 

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud