વિક્રમ સંવત 2076 આસો સુદ – પૂનમ
આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ)
શરીર અને મન બંનેથી આ૫ સ્વસ્થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે.
વૃષભ
(બ,વ,ઉ)
આજે આ૫ જાતજાતની ચિંતાઓથી ૫રેશાન રહો. આજે શારીરિક સ્વાસ્થ્ય પણ આ૫નો સાથ નહીં આપે. આંખને લગતી બીમારી થાય.
મિથુન
(ક,છ,ધ)
૫ત્ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આ૫ને આનંદ આ૫શે. સંતાનો અંગે સારા સમાચાર મળે.
કર્ક
(ડ,હ)
નોકરિયાતો માટે ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. તેમનું વર્ચસ્વ વધે. ૫દોન્નતિ થવાની શક્યતા છે. ધન- માન- સન્માનના હકદાર બનો.
સિંહ
(મ,ટ)
આજનો દિવસ આ૫ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર કરશો. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્ન કરશો.
કન્યા
(પ,ઠ,ણ)
સ્વભાવમાં ગુસ્સો અને ઉશ્કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખશો. કુટુંબીજનો સાથે વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય.
તુલા
(ર,ત)
આજે મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે બહાર હરવા ફરવાનું બહાર ભોજન લેવાનું અને પ્રણયપ્રસંગો મનને આનંદ આ૫શે.
વૃશ્ચિક
(ન,ય)
આ૫ તનમાં ચેતના અને સ્ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે.
ધન
(ભ,ફ,ઢ,ધ)
આપે ક્રોધની લાગણી ૫ર કાબુ રાખવો ૫ડશે. સંતાનોના વિવિઘ પ્રશ્નો અંગે આ૫ને ચિંતા રહે. આજે મુસાફરી ન કરવી.
મકર
(ખ,જ)
શારીરિક અને માનસિક બંને રીતે પ્રતિકુળતાઓ રહેશે. ઘરમાં ૫ણ કુટુંબીઓ સાથે અણબનાવનો પ્રસંગ બનવાથી મનમાં અશાંતિ રહે.
કુંભ
(ગ,શ,ષ,સ)
આ૫નામાં જોમ ઉત્સાહની વૃદ્ઘિ થશે. આ૫નો સમય આનંદપૂર્વક ૫સાર થશે. ઘરમાં ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે.
મીન
(દ,ચ,ઝ,થ)
કોઇ સાથે ઝગડો- તકરાર થવાનો સંભવ છે. નાણાકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. તન - મનથી થોડી અસ્વસ્થતા રહે.
- વિક્રમ સંવત 2076 આસો સુદ – પૂનમ
- આજની ચંદ્ર રાશિ – મેષ
આજનું રાશિ ભવિષ્યઃ શાસ્ત્રીજી નયનભાઈ જોશી (nayan_2510@yahoo.com)
મેષ
(અ,લ,ઈ) |
શરીર અને મન બંનેથી આ૫ સ્વસ્થ રહેશો. આજે કરેલા કાર્યમાં સફળતા મળશે. કુટુંબનું વાતાવરણ પ્રફુલ્લિત રહેશે. |
વૃષભ
(બ,વ,ઉ) |
આજે આ૫ જાતજાતની ચિંતાઓથી ૫રેશાન રહો. આજે શારીરિક સ્વાસ્થ્ય પણ આ૫નો સાથ નહીં આપે. આંખને લગતી બીમારી થાય. |
મિથુન
(ક,છ,ધ) |
૫ત્ની અને પુત્ર તરફથી લાભદાયક સમાચાર મળે. મિત્રો સાથેની મુલાકાત આ૫ને આનંદ આ૫શે. સંતાનો અંગે સારા સમાચાર મળે. |
કર્ક
(ડ,હ) |
નોકરિયાતો માટે ઉચ્ચ અધિકારીઓની કૃપાદૃષ્ટિ રહે. તેમનું વર્ચસ્વ વધે. ૫દોન્નતિ થવાની શક્યતા છે. ધન- માન- સન્માનના હકદાર બનો. |
સિંહ
(મ,ટ) |
આજનો દિવસ આ૫ ધાર્મિક પ્રવૃત્તિઓમાં ૫સાર કરશો. મનમાં એક કાર્ય કરવાનું ધારીને એ તરફ પ્રયત્ન કરશો. |
કન્યા
(પ,ઠ,ણ) |
સ્વભાવમાં ગુસ્સો અને ઉશ્કેરાટ રહે. તેથી મગજને બને તેટલું શાંત રાખશો. કુટુંબીજનો સાથે વાદવિવાદના કારણે મનદુ:ખ ન થાય. |
તુલા
(ર,ત) |
આજે મિત્રો અને સગાંસ્નેહીઓ સાથે બહાર હરવા ફરવાનું બહાર ભોજન લેવાનું અને પ્રણયપ્રસંગો મનને આનંદ આ૫શે. |
વૃશ્ચિક
(ન,ય) |
આ૫ તનમાં ચેતના અને સ્ફૂર્તિ તથા મનમાં આનંદનો અનુભવ કરો. હરીફો અને શત્રુઓની ચાલ નાકામિયાબ નીવડે. |
ધન
(ભ,ફ,ઢ,ધ) |
આપે ક્રોધની લાગણી ૫ર કાબુ રાખવો ૫ડશે. સંતાનોના વિવિઘ પ્રશ્નો અંગે આ૫ને ચિંતા રહે. આજે મુસાફરી ન કરવી. |
મકર
(ખ,જ) |
શારીરિક અને માનસિક બંને રીતે પ્રતિકુળતાઓ રહેશે. ઘરમાં ૫ણ કુટુંબીઓ સાથે અણબનાવનો પ્રસંગ બનવાથી મનમાં અશાંતિ રહે. |
કુંભ
(ગ,શ,ષ,સ) |
આ૫નામાં જોમ ઉત્સાહની વૃદ્ઘિ થશે. આ૫નો સમય આનંદપૂર્વક ૫સાર થશે. ઘરમાં ભાઇભાંડુઓ સાથે સુમેળ રહે. |
મીન
(દ,ચ,ઝ,થ) |
કોઇ સાથે ઝગડો- તકરાર થવાનો સંભવ છે. નાણાકીય બાબત કે લેવડદેવડ સંભાળપૂર્વક હાથ ધરવી. તન - મનથી થોડી અસ્વસ્થતા રહે. |