[caption id="attachment_5647" align="aligncenter" width="1200"] Brij Pathak[/caption]
Refill થી Use & throw સુધીમાં વ્હેચાયેલાં આપણે. મૂલ્યોથી કિંમત લગીની સફરમાં પ્રોવાયેલાં આપણે. સતત બદલાવને જીરવતાં આપણે. અર્થાત્ - કિન્તુ પરંતુંની પેદાશ છીએ. Pen સાથે આપણે જોડાયેલા હતાં. ૫૦ પૈસાની Refill અત્યારે જોવાય નથી મળતી. ૧ રુપિયાની refillનાં બદલે ૨ રુપિયાની Use & Throw Pen એ પ્રથમ પસંદગી છે. A+વાતે આજે આપણાંએ બદલાયેલાં માનસનું વિહંગાવલોકન કરવું છે. મને યાદ છે અમારા રશ્મિમાસી જે અમેરિકાથી આવીને Dakota અને Marlboro Cigarette ની T-shirt જોડે dry fruits – કેસર - તેજાનાં જોડે Bic કંપનીની Penનો ઢગલો કરતાંને અમે અચંબિત થઇ જતાં Boroની ૫૦ પૈસાની Refillને પેલી Bic Pen ટક્કર આપતી. અમે હરખાતાં. સુગંધીવાળી pen પણ use & throwમાં નીકળી હતી. આની સાથે એવાં કેમેરા પણ આવતાં. અમે રાજી થતાં. ધીમે ધીમે અમેરિકન સંસ્કૃતિના અમે ભાગ બનતાં ગયાં. આપણને છેવટે એ કલ્ચર આભડી ગયું. Refill એ આપણી વફાદારીનું પ્રતિક હતું. આપણે Penની જોડે વફાદાર હતાં. Reuseએ આપણાં માનસ જોડે ઘડાયેલી બાબત હતી. Option ઓછા હતાં માટે Brand માટે આદર હતો. એક જ વાર hmtનું ઘડિયાળ કેલક્યુલેટર ખરીદી આજીવન ચલાવવામાં આવતું હતું. #Brij Pathak
દરેકવાર આનંદ બેવડાતો. જૂનું થતું તો કિંમત ઘટતી. પણ,મનોમન મારી પાસે છેલ્લા આટલા વખતથી છે નો ઉમળકો ઉમેરાતો. શાળા જીવનમાં 'અકબરી લોટા' જેવો પાઠ ભણાવવામાં આવતો. Old is Gold જીવનમંત્ર હતો. નિભાવી લેવાનું સાચવવાનું – જાળવવાનું – સાચવવાનું - ખપપૂરતું વાપરવાનું.
આપણે સમયાનુસાર આદતો બદલી છે. ડિજિટલાઇઝેશનનાં કારણે ડાબા હાથની કાંડા ઘડિયાળ નામશેષ થઇ છે. શોખીનો શેખી કાજે digi watch જોતાં જોવા મળે છે. બાર તરી છત્રી મગજનું નહી પરંતું સ્પશૅની ઘટના છે. ગણવેશમાં designer mask આભુષણ છે ને સેનેટાઇઝર Penમાં ઉપલબ્ધ છે. આદતો થકીનો બદલાવ આપણને Refill થી sanitiser pen લગ લઇ જાય છે. હસ્તલિખિત કે અ-ક્ષરની પરિભાષા e-data તરીકે Pen Driveમાં સુરક્ષિત છે. હાથમિલાવાની જગ્યા નમસ્કારમ્ નાં હાવભાવ બની છે. આ આખો સમય revile થવાના આરે છે. કાયદાઓ બદલાય છે. બાંધી મુઠ્ઠી લાખની કે રુપિયા હાથનો મેલ નથી પણ online transferની વાત paytm કે phone pay થઇ છે.
નકદ કે cash એ online transfer બન્યાં છે. ગામડાઓમાં full network અને full coverage નાં કારણે અશક્ય કશું રહ્યું નથી. આપણે કેળવાવવું પડ્યું છે. જ્યારે નવી પેઢી download સાથે સમયાંતરે auto update થયેલી જોવા મળે છે. A+વાતે આજે restart નહીં પરંતું update કે upload થવાની આદતો પાડવાની વાત. #Brij Pathak
[caption id="attachment_991" align="aligncenter" width="669"] Brij Pathak[/caption]
ગયાં વખતના સવાલનો જવાબ
ડભોઇથી ચાણોદ જતાં આવે છે તેન તલાવ જે હિરા નામક શિલ્પીએ તેની પ્રેમિકા તેન માટે બનાવ્યું હતું. એક અમરપ્રેમની નિશાની છે જેને રાજ્યદ્ધોહમાં ખપાવીને જ્યાં જીવતો ચણાવ્યો હતો.
આજનો સવાલ
'સોનાનો પથ્થર'ક્યાં આવ્યો છે?
આવતા બુધવારે ફરી મળ્યાં A+વાતે.
સ્વસ્થ રહો - મસ્ત રહો - વ્યસ્ત રહો. તથાસ્તુ!!
Share – Like – Comment
positivevaato@gmail.com
More #Sahitya #A+ vato #Brij Pathak #Watchgujarat