ઘણીવખત એવું બન્યું છે કે ખરેખર કરતાં અલગ જ જીવાયું છે.જ્યાં લગી એટીપે ઉમેરાય છે ત્યાં સુધી વાંધો નથી આવતો.આને સમજવા એક પ્રસંગ…કે તમારી પહેલી જ નોકરી છે ધારો કે તમે ૧લી મે નાં રોજ હાજર થયાં છો. બધું નવું નવું છે ને ૧૫મી જૂન અથવા હવે કદાચ ૩૦મી જૂન નાં રોજ ગોરંભાયેલા વરસાદી વાતાવરણમાં તમારે એક પ્રેઝન્ટેશન આપવાનું છે.

ખરેખર તમારે ક્યાં હોવું જોઇતું તુ ? કોની જોડે હોવું જોઇતું’તુ ? સ્ટેચ્યુ…play તેરી દો ટકીયે કી નૌકરી મેં મેરા લાખો કા સાવન જાયે…!!’તમારી વાઇફની બથૅ ડેને ઇમર્જન્સી અથવા ઓડિટ તમે ન ખસી શકો કે ન રહી શકોની સ્થિતિ સ્ટેચ્યુ..’સર,આઇ એમ સોરી બટ ટુ ડે ઇસ માય વાઇફસ્ બથૅ-ડે આઇધર યુ લીવમી અરલી યા રિલીવ મી..!!’

પણ ? યાર કોણ રોકે છે?જવાબદારી કે તમારી અંદર સમયસર ન ખૂલેલી હિમ્મત કે પછી …બોસને કેવું લાગશે?
અલ્યા એય જરા સમજો જે તમને ૧૬ કલાક આપે છે.તમારી ફિકર કરે છે.તમે જ્યારે જોડે હોવ ત્યારે એ એનો લંચ કે ડિનર ટાઇમ રાખે છે એની સામે નિખાલસ નથી થવાતુંને જે ૮ કલાક તમારું લોહી પીવે છે..ટાગેૅટ ટાગેૅટ કરીને રાતોની ઉંઘો બગાડે છે એની સામે વરસમાં ૪ પ્રસંગોમાં છૂટછાટ ન મળી તી હોય તો…કાલે નહીં આજે બદલી નાખો સ્ટેચ્યુ !!

થોભો અત્યાર લગી ફક્ત તમારી હિમ્મતને અને અંદરની ભડાશ બ્હાર લાવવા માટે સ્ટેચ્યુ રમત ચલાવે રાખી.એવું નથી લાગતું કે Balance work life પર જરા home work કરવાની જરુર છે?૮ કલાકમાંખામ પૂરું કેમ ન થાય?બધા નીકળી જાય ને તમારું કામ બાકી રહી જાય?બોસ,સ્ટેચ્યુની જરુર છે A+વાતોમાં નિખાલસ સાથે થોડાક self center પણ બનો .આજનાં જમાનાની need છે.નિયત સમયમાં શરૂ કરીને નિયત સમય પહેલાં પરત કરનારની વેલ્યુ છે.Best of Luck.સ્વસ્થ રહો-મસ્ત રહો-વ્યસ્ત રહો-સ્ટેચ્યુ નહીં પણ સ્ટેટ્યૂન #A+વાતો દર બુઘવારે.

Facebook Comments

Videos

Our Partners

Allianz Cloud
error: Share the News !