https://youtu.be/lOqy9Usk2EE
તમને થતું હશે કે દેવલ ની અત્યાર સુધી ની સફરમાં દેવલ એ એવી કોઈ પહેલ નથી કરી જેણે એને એક અણધારી સફળતા માટે સજ્જ કરી હોય, કે પછી એના કમ્ફર્ટ ઝોનથી એને થોડી દૂર કરી હોય, કંઈક અલગ વિચારવાનુ શરુ કર્યું હોય.....#followdevalthecoach
તમારી વાત સાવ સાચી છે, દેવલ એ સમયે ખરેખર બહુ જ ગભરુ, શરમાળ છોકરી હતી. તેના માર્યાદિત સપના હતા જે અનહદ સીમિત હતા. અને કેમ ન હોય, અત્યાર સુધી તે પિયરમાં હતી, safe વાતાવરણમાં હતી. દરેક જગ્યાએ ઢાલ બનીને ઉભા રહી જતા પિતાની છાંયામાં હતી. Career બનાવવાના નામે નોકરી કરવી, સારી પોસ્ટની નોકરી કરવી અને દર 30તારીખ પર હાથખર્ચ માટે સારા એવા પૈસા આવવા બસ આજ વ્યાખ્યા હતી તેના માટે સફળતાની!!
અહીંયા આવ્યા બાદ જવાબદારી વધી હતી, અપેક્ષાઓ વધી હતી અને આ બધામાં તેણે રંગેચંગે પાર ઉતરી અને પોતાની career ને પણ ફરી દોડતી કરવાની હતી. જેના પહેલા ડગલામાં તેણે નવી જગ્યા એ અનુકૂલન સાધવા માટે, નવા લોકો સાથે connect થવા માટે નવી ભાષા શીખવા વાળું સોપાન સર કરી લીધું હતું. હવે તે દરેક જગ્યા એ confidently જતી હતી, પરંતુ નોકરી અને business માં જમીન આસમાનનો ફરક હોય છે એ મને ત્યારે જ સમજાયું. પહેલા વડોદરામાં જે પણ counsling લેતી એ મારી પાસે એક મોટી બ્રાન્ડ નવરચનાના લીધે આવતા. અને હવે અહીંયા ના તો કોઈ બ્રાન્ડ હતી ના તો કોઈ ઓળ -ખાણ હતી. એટલે નવેસરથી એકડો ઘૂંટવાનો હતો. એ સમયનું આ જ્ઞાન મને આજદિન સુધી કામ લાગે છે.ફરક એટલો કે એ સમયે એટલું ઉંચુ સપનું નોહ્તું,કે ના તો મોટી બ્રાન્ડ બનવા ની તમન્ના હતી. ત્યારે ખાલી એક બે counselling ના case લેવા હતા. અને પાછું કમાવાનું ચાલુ કરવું હતું એ જ એ સમયની મારી સફળતાની વ્યાખ્યા હતી...#follow devalthecoach
એ સમયે મને જે જ્ઞાન મળ્યું તે એ હતું કે જો business લેતા થવું હોય તો પહેલા એ વ્યક્તિ સાથે connect થવું પડે. એને comfortable બનાવવો પડે. અને ત્યારબાદ business ની વાત કરીએ તો business વર્કઆઉટ કરવો બહુ જ easy થઇ જાય છે. એટલે પહેલા connect થાઓ, પછી comfortable થાઓ, અને પછી લાસ્ટ માં commute કરતા થાઓ.... આપડે આ સાયકલ આખી ઉંધી કરીએ છીએ અને કદાચ એટલેજ આપણે ઘણા કૉમ્યૂનિકેશનમાં થાપ ખાઈ જઈએ છીએ...
હશે! હવે દેવલના આ ખુલતા દરવાજા એને કઈ દિશામાં લઇ જશે?
શુ આજ શુભારંભ હશે "દેવલ ધ કોચ "ની journey નો?
આ બધી વાતો નો જવાબ તમને મળશે આવતા ભાગ માં! ત્યાં સુધી જોડાઈ રહો!
તમારા પ્રશ્નો આવકાર્ય છે,આ શ્રેણી આપને કેવી લાગી રહી છે એ પણ જણાવશો!
મને આપ Facebook /Instagram /YouTube પર follow કરી શકો છો.
મારાં બ્લોગ વાંચવા માટે મારી site www.devalthecoach.com પર connect થઇ શકો છો.
આપની પાસે પણ આપની પોતાની એવી કોઈ imspirational સ્ટોરી હોય તો અમને જણાવશો, હું દેવલ ધ કોચ - જો તમારી journey ઇન્સ્પીરેશનલ હશે તો તેને મારાં આ સ્લોટમાં કવર કરીશ, આપની સાથે live થઈશ.
તો આજે જ મને તમારી stories મોકલાવો..
More #Deval joshi #DevalThecoach #positive #talk #Watchgujarat