કોંગ્રસના લાલચું વ્યક્તિઓ BJPમાં ટિકિટ આપવાની શરતે જોડાય તે ખોટું છે, સહિતના આક્ષેપો સાથે જૂનાગઢના પાટીદાર નેતાનું રાજીનામું
કડવા પાટીદાર સમાજને પાર્ટી દ્વારા કરાઈ રહેલા અન્યાયનો પત્રમાં ઉલ્લેખ વર્તમાન ધારાસભ્યની નીતિ-રીતિથી નારાજ થઈ રાજીનામું આપ્યું પાટીદાર આંદોલન સમયે…