#અમદાવાદ -દર્દી પાસેથી 2.5 KM ના એમ્બ્યુલન્સનું ભાડું રૂ.11 હજાર લેવાયું, હોસ્પિટલ તંત્ર અને ખુદ MLA વલ્લભભાઇએ પણ હાથ ઉંચા કર્યા
બાપુનગરમાં આવેલી કાકડીયા હોસ્પિટલથી નિકોલમાં આવેલી કોઠીયા હોસ્પિટલનું અંતર 2.6 કિલોમીટર છે અને 8 થી 10 મિનિટમાં પહોંચી શકાય નિકોલના…