#Vadodara – ‘મિશન 76’ હાંસલ કરવા તોડ-ફોડ-જોડ ની નીતિ અપનાવાશે : 55 થી વધુ ઉંમરનાને ટીકીટ નહિ, એક વ્યક્તિ એક હોદ્દાની નિતી અમલમાં મુકાશે
પાલીકાની ચુંટણી પહેલાની મિટીંગમાં જાહેર કરવામાં આવેલા નિયમોને કારણે અનેકના ચુંટણી લડવાના અરમાનો પર પાણી ફરી વળશે આજકાલના ભાજપમાં જોડાયેલા…