#Vadodara- નવી કારમાં દ્વારકા દર્શન કરવા નિકળેલા વડોદરાના ચૌહાણ પરિવારને નડ્યો અકસ્માત, દંપતિનુ મોત, બે બાળકીઓ સહીત 7નો આબાદ બચાવ
પરિવારમાં નાના પુત્રનો જન્મદિન હોવાથી નવી કાર ખરીદી હતી. રાત્રે 10 વાગ્યાની આસાપાસ ચૌહાણ પરિવાર દ્વારકા દર્શન કરવા નવી કારમાં…