#રાજકોટ -મુખ્યમંત્રીનાં હસ્તે ગાંધી મ્યુઝિયમનાં સ્પે. ડાક કવરનું અનાવરણ, ખાદીમાં 20 ટકા વળતરની કરાઈ જાહેરાત
રાજયના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ ભારતીય ટપાલ વિભાગ દ્વારા જારી મહાત્મા ગાંધી મ્યુઝીયમનાં સ્પેશિયલ ડાક કવરનું વિડીયો કોન્ફરન્સના માધ્યમથી અનાવરણ કર્યું…