#Vadodara – તમારા ભાગ્યમાં લગ્નસુખ છે, પરંતુ કુટુંબ પર દુષ્ટ આત્માઓનો છાયો દુર કરવા વિધી કરવી પડશે : વિવિધ બહાને આધેડ પાસેથી પાખંડીએ રૂ. 96.76 લાખ પડાવ્યા
ઓનલાઇન છેતરપિંડીના ગુનાઓમાં છેલ્લા કેટલાક સમયમાં ઉછાળો આવ્યો આધેડને અલગ અલગ બહાને ફાયદો કરાવવાની વાત કરીને જ્યોતિષીઓએ પૈસા પડાવ્યા આધેડને…