#સુરત – વ્હાઇટ કાપડ ઓઢી ટેક્સટાઇલમાં ઘૂસેલા ચોરે રૂ. 6.94 લાખ રોકડા તો ચોર્યા પણ સાથે બીજુ શુ ચોરી ગયો, જુઓ
સુરતના મગદલ્લા રોડ સ્થિત સીવશુંભુ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં તસ્કરો ત્રાટક્યાં હતા. એસ્ટેટમાં આવેલી અરૂણા ટેક્સટાઇલમાંથી રોકડ સહીત કુલ રૂ. 7.22 લાખની…