VIDEO : ભાજપના કોરોનાગ્રસ્ત ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવે કહ્યું “હું બાહુબલી છું અને રહેવાનો છું, કોરોના ખાલી નામનો છે”…
વાઘોડીયાના ધારાસભ્ય મધુ શ્રીવાસ્તવ બે દિવસ અગાઉ કોરોના પોઝિટીવ થયા હતા. મધુ શ્રીવાસ્તવ શહેરની ખાનગી હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. તબિયત…