SOU : ટેન્ટસિટીમાં બ્લેકમની સહિતના મુદ્દે 2 દિવસીય ઇન્કમટેક્ષ એપેલેટ ટ્રીબ્યુનલની રાષ્ટ્રીય કોંફરન્સ
સમાપન સમારંભમાં કાયદામંત્રી રવિશંકર અને પૂર્વ એટર્ની જનરલ ઉપસ્થિત રહેશે દેશના લોકોની ઈન્ક્મટેક્સ એપેલેટ ટ્રીબ્યુનલ પાસે શું જરૂરિયાત છે, ઇન્ટરનૅશનલ…