#Bharuch અડધા શટરે ચાલતા 12 સાયન્સના ટ્યૂશન ક્લાસ પર પોલીસ પહોંચી, 40 વિદ્યાર્થીઓને બેન્ચ નિચે માથું નાખવાનો વારો આવ્યો
એ ડિવિઝન પોલીસે ઇન્ટેલિજન્સ કલાસીસ પર રેડ કરી હતી. શક્તિનાથમાં આવેલા સાયન્સના કલાસીસ દહેજ બાયપાસ રોડ પર કોમ્પ્યુટર સેન્ટરના બીજા…