#Vadodara – તોડબાજ RTI એક્ટિવિસ્ટે કરેલી અરજી પાછી ખેંચવા રેડિયન્ટ સિક્યુરિટી પાસે રૂ. 5 લાખની ખંડણી માગી, ઓળખ છુપાવવા બે નામ ધારણ કર્યાં
આરટીઆઇ કરી સિક્યુરિટી કંપની પાસે પહેલા રૂ. 2.50 લાખ પડાવી લીધા હતા. વધુ લાલચ જાગતા ફરી આઇરટીઆઇ કરવાની ધમકી આપી…