#Vadodara – કોરોના કાળમાં સર્જાયેલી અવ્યવસ્થાને પહોંચી વળવા BJP મેદાને : ઇન્જેક્શનના ભાવ નક્કી કરાયા, લોકોની મદદ માટે હેલ્પલાઇન શરૂ
શહેરવાસીઓની મહત્વની સમસ્યાનું સમાધાન લાવવા માટે શહેર ભાજપા અધ્યક્ષ સક્રિય થયા કોરોનાના દર્દી માટે જીવન રક્ષક ગણાતી રેમડેસીવીર ઇન્જેક્શનના ભાવ…