નવા સરદાર બ્રીજ પર ખાડાને પગલે સુરત જતા વાહનો ભરૂચ પાસે 14 કલાકથી સલવાયા, 13 કિમી લાંબો મેગા જામ સર્જાયો
વડોદરા તરફથી સુરત જતા વાહનો માટેનો એક માત્ર આધાર જૂના – નવા સરદારબિજની બલિહારી : ઐતિહાસિક ટ્રાફિકજામના ભરડામાં વાહન ચાલકો…