બદ્રીનાથ દર્શને ગયેલા ગુજરાત યુવા ભાજપના ત્રણ અગ્રણીઓની કાર 300 મીટર ઊંડી અલખનંદા ખીણમાં ખાબકી, એકનુ મોત 2 હજી લાપતા
સુરેન્દ્રનગર જિલ્લા યુવા ભાજપના ત્રણ અગ્રાણી બદ્રીનાથ દર્શાને ગયા હતા. દર્શન કરી પરત ફરતી વેળાએ કાર અલખનંદા ખીણમાં ખાબકી હતી. …