village

#Vadodara – સોનારકુઇ ગામને પાલિકામાં સમાવાતા રોષ, મામલાનો નિવેડો નહિ આવે ત્યાં સુધી ચુંટણી બહિષ્કારની સ્થાનિકોની ચીમકી

સ્થાનિકોના મતે સોનારકુઇ ગામને પાલિકામાં સમાવવામાં આવ્યું હોવાના બોર્ડ લગાડવામાં આવ્યા પાલિકામાં સમાવવા અંગે સ્થાનિકોને અંધારામાં રાખ્યા હોવાથી રોષની લાગણી…

#Surat – CR પાટીલના ગઢમાં ગાબડું : પાસોદરા ગામના સરપંચ, 100 પેજ પ્રમુખો, 580 પેજ કમિટી સભ્યો સહિત 600થી વધુ લોકો BJP માંથી AAPમાં જોડાયા

ભાજપના 600 થી વધારે સભ્યો આપ પાર્ટીમાં જોડાતા સુરતના રાજકારણમાં ખળભળાટ ટીકીટ વહેંચી બાદ નારાજ કાર્યકરો પાર્ટીનો સાથ પણ છોડી…

#Surat – પુણા ગામના જ્વેલર્સમાં બંદૂકની અણીએ લૂંટ ચલાવી બે ઈસમો ફરાર, એક ઈજાગ્રસ્ત(જુઓ VIDEO)

શો રૂમમાં ઘૂસી બંને લૂંટારૂઓએ ગન બતાવી હાજર યુવકને ધમાકાવ્યો. ફાયરિંગ કરી લૂંટની ઘટનામાં એક ઈસમને ઈજા પહોંચતા હોસ્પિટલ ખસેડાયો…

#Bharuch – જિલ્લા લેન્ડ ગ્રેબિંગનો બીજો ગુનો : સંસદ મનસુખ વસાવાએ દત્તક લીધેલા અવિધા ગામમાં 3 શખ્સો સામે ફરિયાદ

ઝઘડિયાના અવિધા ગામે વડીલો પાર્જીત જમીન પર બાંધકામ કરી વસવાટ કરનાર 3 સામે ફરિયાદ નવા કાયદા હેઠળ જિલ્લામાં એક જ…

દહેજ SEZ માં સંપાદિત થયેલી 1740 એકર જમીન મુદ્દે 3 ગામના ખેડૂતો ની કલેકટરને રજુઆત, બીજા ગામના લોકો ખેડૂત હિતના નામે પોતાના રોટલા શેકી રહ્યા છે

વાગરા ના લીંમડી, પખાજણ, અંભેલ પંચાયત દ્રારા જમીન સંપાદન મુદ્દે જીલ્લા કલેકટરનો આભાર વ્યક્ત કર્યો સંપાદન યોગ્ય હજી પણ જોઈએ…

#Dahod – બારિયાની હાથોડ ગામે પતંગની દોરી મધપુડાને સ્પર્શતા ઉડેલી મધમાખીઓએ આઠ લોકો ઘાયલ કર્યા

દરમિયાન પતંગની દોરી બાજુમાં આવેલું વૃક્ષ ઉપર બેઠેલા મધપૂડાને અડી જતા મધપૂડામાંથી મધ મધમાખીઓ ઉડી પતંગ રસિયાઓ ઉપર તૂટી પડી…

#Bharuch – ભુમાફિયા બેલગામ : નાંદ ગામે લોકમાતા નર્મદાનું પ્રાકૃતિક વહેણ ચીરી, ગેરકાયદે પાળો બનાવી રેતીનું ખનન

નદીની ઇકોલોજીનું નિકંદન કાઢી બેરોકટોક ચાલતા ખનન પર SDM, મામલતદારની તપાસ બાદ ખાણ-ખનીજ વિભાગની તવાઈ 1 હિટાચી મશીન, 2 JCB,…

#Surat – શહેરમાંથી બાઇક ચોરી કરી એન્જીન અને ચેસીસ નંબર બદલી ગામડામાં સસ્તા ભાવે વેચવાનું કૌભાંડ

વરાછા વિસ્તારમાંથી બાઇક ચોરી કરી વેચવાનું કૌભાંડ ઝડપાયું ગેરેજ માલિક દ્વારા ચોરીની બાઇક વેચવા માટે સુનિયોજીત રીતે કામ પાર પાડવામાં…

#Rajkot – આજીડેમની નજીક જંગલનાં રાજાએ કર્યું ગાયનું મારણ, જુઓ VIDEO

છેલ્લા દોઢેક મહિનાથી જિલ્લામાં સિંહોએ ધામા નાખ્યા સિંહો ગતરાત્રે આજી ડેમનાં પાછળનાં ભાગ સુધી પહોંચ્યા હોવાનું ગામ લોકોએ જણાંવ્યુ બે…

#Anand – ડ્રોન સર્વેલન્સના ઉપયોગથી ઉમરેઠ તાલુકાના સુંદલપુરા ગામે થતી રૂ, 57.77 લાખની માટી ખનન ચોરી પકડાઇ

કુલ 16,407 મેટ્રીક ટન સાદી રેતી ખનન ચોરી અને વાહનો સહીત ૫૭.૭૭ લાખની ચોરી પકડાઈ બિનઅધીક્રુત રેતીનું ખોદકામ કરનાર વિરુદ્ધ…

Videos

Our Partners

Allianz Cloud