Working

#Surat – કોરોનાને ધૂળ ચટાડવા માટે નર્સિંગ કોરોનાના 5,000 ફ્રન્ટલાઈન યોદ્ધાઓ રજા લીધા વગર સેવારત

કોરોનાકાળમાં નવી સિવિલના કુલ 140 અને સ્મીમેરના 180 નર્સ ભાઈબહેનો કોરોનાગ્રસ્ત થયા હતા વર્ષ 2020માં ઈન્ટરનેશનલ યર ઓફ નર્સ એન્ડ…

#Rajkot – આંતરરાષ્ટ્રીય નર્સિંગ દિવસ : સિવિલ ખાતે કોરોના સામેના જંગમાં બહાદુરી પૂર્વક લડતી 552 વીરાંગનાઓ (VIDEO)

સિસ્ટર ફ્લોરેન્સ નાઇટિંગલના જન્મદિવસ નિમિત્તે 12 મી મે  ‘વિશ્વ નર્સિંગ દિવસ’ મનાવીએ છીએ 32 વર્ષથી ડોક્ટર્સ સાથે ખભે ખભા મિલાવી…

#Rajkot : સિવિલની બાયોકેમેસ્ટ્રી – પેથોલોજી લેબમાં થાય છે કોરોનાના દૈનિક 4,500 રિપોર્ટ, જાણો વધુ

મહામારીમાં સિવિલ હોસ્પિટલની બાયોકેમેસ્ટ્રી અને પેથોલોજી લેબના તબીબ નોડલ ઓફિસર અને ટેકનિકશીયનો રાતદિવસ કામગીરી કરે છે લેબમાં દર્દીના ચાલીસથી વધુ…

#Rajkot – કોવીડ હોસ્પિટલનું હૃદય માઇક્રોબાયોલોજી વિભાગની ટેસ્ટીંગ લેબ, સવા વર્ષમાં બે લાખથી વધું RT-PCR ટેસ્ટ, જાણો કઈ રીતે થાય છે કામ

માઇક્રોબાયોલોજી વિભાગ ખાતે માર્ચ 2020થી લેબ યુધ્ધના ધોરણે શરૂ કરવામાં આવી હતી RTPCR  લેબમાં સેમ્પલનું જુદાજુદા તબકકામાં પૃથ્થકરણ કરવામાં આવે…

#Surat – બંધ છતાં કાપડ માર્કેટમાં શટર પાડી કામ કરાતી જગ્યાએ અચાનક પોલીસ પહોંચી અને…(VIDEO)

પોલીસ કમિશનર અજય તોમર દ્વારા શહેરની કાપડ માર્કેટને કોરોના કેસો વધતા બંધ રાખવા માટે આદેશ કરાયો હતો કેટલાક કાપડ માર્કેટના…

ગુજરાત કોંગ્રેસ કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલને ખુલ્લો પત્ર : કોંગ્રેસના 65 ધારાસભ્યો માટે કામ માંગવા માટે મુખ્યમંત્રી પાસે જવાની કોઈ જરૂરિયાત પડે એવી તારી વાત કોઈ માને જ નહીં

WatchGujarat. તાજેતરમાં કોંગ્રેસના કાર્યકારી અધ્યક્ષ હાર્દિક પટેલે ગુજરાતના સીએ વિજય રૂપાણીને સંદેશો લખીને મહામારી સમયે ભેગા મળીને કામ કરવાનું સુચન…

નર્મદા ઉદગમ સ્થાન અમરકંટકથી ભાડભુત અંત સુધી દેશમાં પ્રથમવાર સોર્સ ટુ સી કાયર્કિંગ, જુઓ VIDEO

1300 KM નું નદીમાં બોટ મારફતે 35 દિવસમાં અંતર કાપી 3 સાહસિકો પોહચ્યા ભરૂચ અમરકંટક થી નીકળેલ સોર્સ ટુ સી…

#Rajkot – 14 માસનાં માસુમ સહિત 3 બાળકો કોરોના સંક્રમિત : રામનાથ પરા સ્મશાનમાં બે દિ’માં 14 દર્દીની અંતિમવિધિ, 24 કલાકમાં 13 મોત

ગઈકાલે થયેલા 12 દર્દીઓનાં મોત પૈકી માત્ર બે દર્દીઓ જ કોરોનાથી મૃત્યુ પામ્યા હોવાનું ડેથ ઓડિટ કમિટીએ જાહેર કર્યું દૈનિક…

#SOU : નર્મદા જિલ્લામાં 7 દિવસમાં તમામ દુકાનદારોને RT-PCR ટેસ્ટ કરાવવા ફરમાન, 45 વર્ષ કે તેથી વધુ ઉંમરના લોકોએ વેક્સીન લેવી પડશે

સુચનાના ઉલ્લંઘન બદલ કસુરવાર સામે કોવિડ-19 અંતર્ગત કાયદેસરની કાર્યવાહી, માસ્ક ન પહેરનાર 30 વ્યક્તિને ₹30000 નો દંડ કરાયો પ્રથમ દિવસે…

Videos

Our Partners

Allianz Cloud